SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શિક પર રાખી દળોષ, ધનતે..૯૭ તરકાદિકમાં સ્થાપે જીવને સંનિધિ નામે દોષ, તલ કે 3, પા (H પ ત્ર સ વ | 'ક મા જ કહેવાય છે. એને છોકરો જન્મ્યો નથી, પણ એનાથી કંઈ ઝાઝો ફરક નથી , પડતો. આજ-કાલમાં એનો જન્મ થવાનો જ છે. " કોઈક વેપારી પોતાના કરોડો રૂપિયાના રત્નોને તિજોરીમાંથી બહાર કાઢીને S] 7 જોતો હોય - દેખાડતો હોય તો બીજા વેપારીના રત્નો એની તિજોરીમાં જ પડેલા હોય. Rપણ બંને કરોડોપતિ જ કહેવાય છે. જેના રત્નો તિજોરીમાં ઢંકાયેલા છે. એ કંઈ ! ૐ ભિખારી નથી કહેવાતો. પહેલો વેપારી એવું અભિમાન કરતો જ નથી કે હું વધુ જે શ્રીમંત ! જુઓ મારા રત્નો ! પેલો વેપારી ભિખારી !' એમ મારા શુદ્ધપર્યાયોનો જન્મ થઈ ગયો છે, તો બીજાના શુદ્ધપર્યાયો ગર્ભમાં Sી છે. મારા શુદ્ધપર્યાયો પ્રગટ થયેલા છે, તો બીજાના શુદ્ધ પર્યાયો તિજોરીમાં છે. પણ આ આ છે તો બધાના સરખા જ. એટલે શુદ્ધ પર્યાયોની દષ્ટિએ હું કોઈનાથી પણ મહાન છું. જ નહિ, તો મારે એનો અહંકાર કેમ કરાય ? હા ! જે અશુદ્ધપર્યાયો છે, એમાં ચોક્કસ હું બીજા કરતા આગળ છું. # મારી ૧૫ શિષ્યો છે, મારા વડીલ સાધુઓ શિષ્ય વિનાના કે એકાદ-બે EE # શિષ્યવાળા છે. મારી પ્રવચનશક્તિ જગમશહૂર છે. બીજા સાધુઓના વ્યાખ્યાનમાં E માણસ જ થતું નથી. મારું રૂપ-મારી પ્રભાવક્તા લોકોને આંજી દેનારી છે. બીજાઓ = B સ્વયં લોકોથી અંજાઈ-ડઘાઈ જનારા છે. હું વિધવિધ ભાષામાં સેંકડો પુસ્તકો લખી = ૩ ચૂક્યો છું, બીજાઓ તો વાંચી શકવામાં ય અસમર્થ છે. હું ૯૮ ઓળી કરી ચૂક્યો છું, 8 બીજાઓને તો ૯૮ આંબિલના ય ફાંફાં છે... 3 આવી આવી તો ઢગલાબંધ બાબતો મારી પાસે છે. પણ એક જ મિનિટ ! આ આ અશુદ્ધપર્યાયોની કિંમત કેટલી ! પેલા અનંતકાળ માટે અનંતસુખ દેનારા આ માં શુદ્ધપર્યાયોની સામે આ અશુદ્ધપર્યાયો તો સાવ સાવ તુચ્છ જ છે ને ? ક્યાં કોહીનૂર રત્ન ! ક્યાં ગંગાકિનારે લોકોના પગતળે છુંદાતો કાંકરો ! ક્યાં સ્વર્ગની અપ્સરા ઉર્વશી ! ક્યાં હાથ-પગ-નાક-કાન વિનાની ૧૦૦ વર્ષની ડોસલી ! ક્યાં વનરાજસિંહ ! ક્યાં બેં બેં કરતું બકરું ! - આ બધાની ઉપમા કરનારો ય મૂર્ખાઓના સરદારની સાથે ઉપમેય બની જાય. | ણ તો ક્યાં એ પરમપવિત્ર - શાશ્વતસુખદાયક શુદ્ધપર્યાયો – રત્નત્રયી ! NATITANANIT અહંકાર ૦ (૯૩) DIWAITIATIVITI,
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy