________________
સંસારી પણ નામ પોતાનું યાદ કદી નહિ કરતા
q, પ
.
H.
P
+
H =
'લ |
A hતાનું યાદ કદી નહિ કરતા. દુર્ઘટનાસમ નિજ સંસારી જીવન ભલી તે ઘોર તપ કર્યો - ૯૮ ઓળી કરી, સરસ ! તે ૪૫ આગમો વાંચી લીધા, વંચાવી લીધા, સરસ ! તેં પ્રવચનો દ્વારા હજારોને સાચા શ્રાવક બનાવ્યા, સરસ ! તેં પુસ્તકો દ્વારા લાખોને બચાવ્યા, સુધાર્યા, ઉગાર્યા, સરસ ! તેં પ્રભુભક્તિમાં કરોડો અશ્રુબિંદુઓ પાડ્યા, સરસ ! તે બ્રહ્મચર્યની ગુપ્તિઓ નિષ્કલંકપણે ભરયૌવનમાં પણ પાળી, સરસ !
તેં તારા મધુર રાગથી સેંકડો લોકોને સ્તુતિ-સ્તવનના રસિક બનાવી દીધા, સરસ !
તેં તારા ૧૫ વર્ષના સંયમમાં ઘણું ઘણું-ઘણું-ઘણું સુકૃત કર્યું, સરસ ! સરસ ! સરસ !
આ બધા સુકૃતોની તાકાત અજબગજબની છે. એ તને પ્રચંડપુણ્ય બંધાવી 9 આપશે, એનાથી સ્વર્ગલોકમાં સારા સ્થાને જન્મ ! એ પછી મનુષ્યગતિમાં સારા જ
શ્રીમંતકુળમાં રૂપવાન-સશક્ત શરીર સાથે જન્મ ! ત્યાં દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ ! = ૩ વિશિષ્ટ આરાધના... પરંપરાએ મોક્ષ !
ટુંકમાં સુખે સુખે મોક્ષમાં પહોંચાડવાની તાકાત આ તારા સુકૃતોની છે.
તારા સુકૃતો છે મૂળ ! પુણ્યકર્મ-સ્વર્ગલોક–સુકુળ... એ બધું ક્રમશઃ અંકુરા-થડ3 ડાળી-ફળ રૂપ છે.
પણ તને ખબર છે કે મૂળીયા ક્યાં હોય ? એ તો જમીનમાં હોય, એ દેખાય નહિ. એના ફળો દેખાય. મૂળીયા જમીનમાં છે ને, માટે જ એ આખા ય વૃક્ષને ઉગાડી શકે છે, ટકાવી શકે છે. પણ જો એ મૂળ કોઈપણ રીતે જમીનમાંથી ઉખડી જાય, બહાર
આવી જાય, દેખાવા માંડે તો ખલાસ ! એ હવે વૃક્ષને ઉગાડી નહિ શકે. ગમે એટલા ત્મ સોહામણા મૂળ પણ હવે નકામા બની રહે.
ઓ મુગ્ધ ! તું આવું મૂર્ખતા ભરેલું કામ જ કરે છે ને ? તું તારા આ સુકૃતોને || | તારા મોઢે જ ગાતો ફરે છે, બધાને કહેતો ફરે છે, સ્વપ્રશંસા વિના તું રહી શકતો | જ નથી. તારી વિદ્વત્તા-તપ-વૈયાવચ્ચાદિનો દેખાડો કરવાનો તારો ઉમંગ તું શમાવી T શકતો જ નથી.
પણ આ સ્વોત્કર્ષ એ ધસમસતો એવો તો જલપ્રવાહ છે કે જે તારા એ બધા જ
સુકૃતોને આત્મભૂમિમાંથી ઉખેડીને બહાર ફેંકી દે છે. હા ! એ સોહામણા સુકૃતોને બધાથી CM અહંકાર (૮)
I
n
ભ,