________________
A જિનશાસનની હોળી શિષ્યલાલસા દુગતિદાયી મુનિવૃત્તિ અણમોલી, ધન
શિષ્યની ચોરી પાપની ટોળી જિનશાસન
- જોશે, તું પણ જોશે, એનો ક્ષણિક આનંદ માણશે... પણ હવે આ સુકૃતો તને સદ્ગતિ : આપશે ? ના. તને સારો માનવભવ આપશે ? ના, તને ફરી ધર્મારાધના આપશે ?
હના,
અરે, પાગલ ! શું મેળવ્યું તે આ ગાંડપણ કરીને ? આલોકની ગણ્યા ગાંઠ્યા | ત લોકોની તુચ્છ પ્રશંસા મેળવવા ખાતર તે તારા કિંમતી સુકૃતોને ઉઘાડા કરી નાંખ્યા? ચૈ શું મળવાનું તને આમ કરવાથી ? ત્તિ તને ખબર તો છે કે વેપારીઓ અણમોલ રત્નો તિજોરીમાં છુપાડીને રાખે, એ તિ 7 કોઈને દેખાડે નહિ, જાહેરમાં મૂકે નહિ. અવસરે એ રત્નો મોટા કામમાં આવે. પણ ગા જો કોઈક વેપારી લોકોની પ્રશંસા મેળવવા માટે રત્નો જાહેરમાં મૂકે, તો એને પ્રશંસા મળશે ખરી પણ મોટું નુકસાન એ થશે કે રત્નો ચોરાઈ જતા વાર નહિ લાગે. -
એમ આત્મન ! તારા સુકૃતોને આત્મતિજોરીમાં છુપાડી દે. કોઈને ય દેખાડીશ - નહિ. જો દેખાડશે, તો એ ચોરાઈ જશે, અર્થાત્ એનું ફળ તારે ગુમાવવું પડશે. ___ आलम्बिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः ।
अहो स्वयंगृहीतास्तु पातयन्ति भवोदधौ ॥
બે માણસો હોડી ઉંધી વળી જવાથી ભરસમુદ્રમાં ડુબી રહ્યા હતા. ત્યાં મોટું વહાણ 8 આવ્યું. વહાણના માણસોએ ડુબતા માણસોને બચાવવા માટે જાડા-મોટા દોરડા E પાણીમાં નાંખ્યા. બંને માણસોએ દોરડું પકડી લીધું. દોરડાના આધારે વહાણ પર ચડી ને
ગયા, બચી ગયા. - જગતમાં આવું બને છે, પણ આધ્યાત્મિકક્ષેત્રમાં એક જબરું આશ્ચર્ય સર્જાય છે. ક
| તે એ છે કે ડુબનારો એક માણસ જેમ જેમ દોરડું પકડતો જાય, તેમ તેમ એ વધુ ને આ વધુ ડુબતો જાય. બાકી બધા માણસો એ જ દોરડાને પકડીને ઉપર ચડતા જાય, બચી આ [ જાય.
કંઈ સમજાયું તને આનું રહસ્ય ! ન સમજાયું ? તો સાંભળ !
તારી પાસે પ્રવચનશક્તિ-વૈયાવચ્ચશક્તિ-બ્રહ્મચર્યશક્તિ-નિર્મળસંયમ-ઘોરતપ- ' અદ્ભુત-સ્વાધ્યાય-અધ્યાપન-લેખન-શુદ્ધ આલોચનાદાન. વગેરે વગેરે ઢગલાબંધ |
ગુણો છે, ગુણો એટલે દોરડું ! આ દોરડું જો બીજાઓ પકડે, અર્થાતુ બીજાઓ તારા || સ આ ગુણોના વખાણ કરે, પ્રશંસા કરે તો તેઓ ગુણાનુરાગી બન્યા કહેવાય. તેના પ્રતાપે | ણ તેઓ શુદ્ધિ પામી વહેલા મોક્ષે જાય. thIIIIIIIIIIIIT અહંકાર ૦ (૮૯)