________________
સંખડિસ્થાને ગોચરીકાજે ડગ પણ કદી નવિ માંડે, ત્યાગધર્મથી જગ જનતાને સમકીતર્દષ્ટિ પમાડે. ધન તે... ૮૪
એ પત્રોની હારમાળામાં વચ્ચે વચ્ચે ક્યારેક મારા પુસ્તકોમાં ભૂલો દર્શાવતા, न ક્યારેક મીઠી ટકોર કરતા, ક્યારેક તીખી-કડવી ટકોર કરતા પત્રો પણ આવ્યા. એ પત્રો વાંચતા મારા મનને સખત આઘાત લાગેલો. એ દરેક દિવસે મારી ઉંઘ હરામ પ્ત થઈ ગઈ હતી.
त
એ પત્રો મેં તરત ફાડી નાંખેલા, શા માટે ? એટલા માટે કે એમાં મારી ભૂલો # દેખાડાઈ હતી ? એ પત્રો મેં કોઈને ય વંચાવ્યા ન હતા, શા માટે ? એટલા માટે કે સ્મ એ વાંચીને દરેકને મારા પુસ્તકો અંગેની પ્રામાણિક્તામાં સંદેહ થવાનો હતો
Iના
जि
ન
અરે ! ડોક્ટર જ્યારે રોગોની દવા લખીને આપે, ત્યારે હું એ કાગળ સાચવી ન ગા રાખું છું. જેથી ‘મારે કઈ દવા, ક્યારે લેવાની છે... એનો મને ખ્યાલ રહે' તો મારા લખાણમાં ભૂલો એ મારો રોગ જ છે. એને દૂર કરવાના સૂચનો કરતા પત્રો એ ડોક્ટરે લખી આપેલા કાગળ જેવા છે. ખરેખર તો મારે એ જ સાચવી રાખવા જોઈએ, જેથી
स
ना
य
o e o d d d d e e e e e e e
રોગ દૂર કરવાના કામમાં એનો વારંવાર ઉપયોગ કરી શકાય. પણ એને બદલે મેં તરત જ એ પત્રો ફાડી નાંખેલા. કારણ ? એ જ ને કે મારે માત્ર ને માત્ર પ્રશંસા જ જોઈતી હતી. સૂચનો - ભૂલોનું દર્શન વગેરે નહિ.
લેખક બન્યો ન હતો ત્યાં સુધી હું બીજાના પુસ્તકો આત્મહિત માટે વાંચતો. લેખક બન્યા બાદ હવે મોટા ભાગે તો બીજાના પુસ્તકો વાંચતો જ નથી. જો વાંચુ તો પણ એ આત્મહિત માટે નહિ, પરંતુ આત્મઘાત માટે જ થાય છે.
‘આ પુસ્તકો કરતા તો મારું લખાણ વધારે સારું.' એમ વિચારી ક્યારેક મિથ્યાસુખમાં રાચું.
ભ
FFFF
તો ક્યારેક બીજા પુસ્તકો ખરેખર અફલાતૂન હોય, એની સામે મારા પુસ્તકો અને આ એનું લખાણ મને તુચ્છ ભાસે, ત્યારે મારો ઉત્સાહ તૂટી જાય છે, પ્રસન્નતા નંદવાઈ આ જાય છે.
ભ
ક્યારેક વળી એ બીજા પુસ્તકોમાંથી ભૂલો કાઢીને બીજાને બતાવું ‘આ લોકોને લખતા આવડતું નથી. શું કરવા પુસ્તકો છપાવતા હશે. નકામી ઈજ્જત બગાડે છે...' એમ વિચારું-બોલું,
E FE FA
પ્રે
ક્યારેક જો કોઈક પુસ્તકના લેખકે પોતાના પુસ્તકમાં મારો કે મારા પુસ્તકાદિનો ક્ષ ઉલ્લેખ કરેલો હોય તો એ પુસ્તક હું મારું સમજીને વાંચુ છું. એ લેખક માટે મને લાગણી ક્ષ
થાય છે.
ણ
ણ
અહંકાર ૦ (૮૪)