________________ દિક જાણી હિતમિત આરોગે. ધન તે...૮૩ માનધિક વાપરતા વાસના જાગે, આળસ, રોગ, કષાયાદિક જાણી હિતચિ.. અન્નપ્રાન પણ માત્રાધિક , 1 - વE F + 30' = = - છું કે “અમને અમારા ગુરુવર્યોના સંસ્કાર એટલા ઉત્તમ મળ્યા છે કે “અમે બ્રહ્મચર્યની - બાબતમાં એકદમ કટ્ટર છીએ. સૂર્યાસ્ત બાદ બહેનોનો પ્રવેશ બંધ - દિવસ દરમ્યાન આ પણ એકલા બહેનોનો પ્રવેશ બંધ - એકલા બહેનો સાથે વાતચીત બંધ...” આ બધી IT તુ વાત સાચી જ છે. ખરેખર મારા ગુરુવર્યોનો મારા પર આ અકથ્ય ઉપકાર છે. પણ ! - આ બધું બોલવા પાછળ મારી અપેક્ષા તો એ હતી ને કે “શ્રોતાઓ મને સંયમીના બ્રહ્મચારી માને, વિશુદ્ધ માને...' એટલે જ જયારે કોઈકે એમ કહ્યું કે “સાહેબજી ! સ્વામીનારાયણ સંપ્રદાયમાં તો 7 આપના કરતા પણ વધુ કટ્ટરતા છે. ત્યાં તો દિવસે પણ સાધુ સગીબા-બહેનને મળે ? જ નહિ, સામું જૂએ નહિ.' એ વખતે મેં કેવો જવાબ દીધેલો “જૂઓ ભાઈ ! ડુંગરો દૂરથી પણ * રળીયામણ ભલે લાગે, બાકી નજીકમાં જાઓ. તમે માત્ર બહારથી વાતો સાંભળી છે, IR આ અંગત સંપર્કમાં નથી. બાકી અંદરની ઘણી વાતોની તમને ખબર પડે ને ? તો તમે પણ છે એમનું મોટું પણ ન જૂઓ..” આક્રોશમાં એ શબ્દો તો બોલ્યો, પણ મારી જાતને જ પૂછું કે હું પણ ક્યાં એમની અંદરની વાતો જાણું છું. માંડ બે-ત્રણ પ્રસંગો મેં રે સાંભળેલા છે. પણ એવા તો પ્રસંગો મેં જૈન સંસ્થામાં પણ ક્યાં નથી સાંભળ્યા? તો 8 અમે બધા સરખા જ થઈ ગયા ને? કદાચ આ આચાર બાબતમાં તેઓ અમારા કરતા રે વધારે આગળ પણ હશે. એ જ રીતે જયારે કોઈકે એમ કહ્યું કે “અમુક ગચ્છમાં તો સ્ત્રીપરિચયાદિ તો નથી 3 જ, પણ કાયમ બધાને આંબિલ ચાલે, વર્ષમાં એકાદ-બે મહિના પારણા કરે તો પણ 2 એ તમામ પારણામાં મીઠાઈ-તળેલું-દૂધ ન લે. માત્ર રોટલી-શાક-દાળ-ભાત...” ત્યારે પણ મને એ ગમ્યું ન હતું. મારા કરતા બીજો કોઈ સાધુ વધુ બ્રહ્મચારી ગણાય, વધુ . વખણાય ? એ મને ખૂંચ્યું જ છે. - હું લેખક બન્યો, ઘણા પુસ્તકો લખ્યા. દરેક પુસ્તકોમાં શરૂઆતમાં છપાવ્યું કે "T‘તમારો અભિપ્રાય મોકલવો.' એ પછી વાચકોના જે જે લેખિત અભિપ્રાયો આવતા, | એમાં મોટા ભાગે ભરપૂર પ્રશંસાના શબ્દો જ ભરેલા આવતા. પણ એ પત્રો હું સ વારંવાર વાંચતો. મારા માટે વપરાયેલા વિશેષણો ધ્યાનથી વાંચતો. “પરમતારક - સં છે તરણતારણહાર - પરમગુરુદેવ - લેખક શિરોમણી...' વગેરે વગેરે વિશેષણો દસ દસ છે વાર વાંચવા છતાં મને એ વિશેષણો દર વખતે નવા જેવા જ લાગતા. એ પત્રો મેં ભેગા કરી રાખ્યા, એ પાઠવ્યા નહિ, એની ફાઈલ બનાવી દીધી. ના કેટલાય લોકોને એ પત્રો વંચાવ્યા. આ બધું જ ચોખે ચોખ્ખું અહંકારનું જ પ્રતીક છે ને?!" AMITI 10TH અહંકાર (83) ITI III III m સ 3 g