________________
રહીને બોલે, તે મુનિવર મલકાતો, ધન તે... ૭૧
પછી વિચાર્યા વિણ બોલે, તે અસંશી કહેવાતો બુદ્ધિ ત્રાજવે તોલીને બોલે,
IT ‘E » E
- વ્યાખ્યાનકારે શું ખોટું કર્યું ? રે ! ઉપમિતિભવપ્રપંચી કથામાં મેં જ વાંચ્યું છે કે “શ્રોતાને ધર્મમાં રસ પડતો ન હતો, તો ગુરુએ અર્થ-કામની મીઠી મીઠી વાતો કરીને એને ?
આકર્ષ્યા, અને પછી ધર્મ પમાડ્યો.” તો એ વક્તા પણ એ રીતે કંઈક કરતા હોય તો | તું ખોટું શું ?
• વળી હું પોતે પણ બધાને પ્રવચનમાં રસ પડે એ માટેની વાર્તાઓ – મુદ્દાઓ શોધું જો જ છું ને ? તો મારામાં લોકેષણા ન કહેવાય? ખરી હકીકત હવે સ્પષ્ટ સમજાય છે ત્તિ કે મારા વ્યાખ્યાન કરતા એ મુનિના પ્રવચનો ચડડ્યા, મારો અહંકાર ઘવાયો, મારા Rા અરમાનો ભાંગી પડ્યા એટલે હું છંછેડાયો, એટલે જ મેં પેલા મુનિની નિંદા કરી. | હા ! હવે તો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે મારામાં વ્યાખ્યાનનો અહંકાર કેવો છે? કેટલો |
= E IS 5 E F
તો શું સ્વાધ્યાય બાબતમાં પણ મારી આ જ દશા છે ?
ગુરએ તપસ્વીના તપની ભરપેટ અનુમોદના કરી, મારા અઘોર સ્વાધ્યાય માટે : કશું ન બોલ્યા. ત્યારે મને વિચાર આવેલો ને ? કે “ગુરુની ગીતાર્થતામાં ખામી છે. # ઓળીઓ - માસક્ષપણો એ બાહ્યતપ છે, સ્વાધ્યાય એ અત્યંતર તપ છે. શાસન # તપસ્વીઓ નહિ, સ્વાધ્યાયીઓ ચલાવવાના છે. જો ગુરુ આ રીતે તપનો જ મહિમા 3 ગાશે, તો બધા એ તપસ્વીના જ ચાહક બનશે. આમાં મને તો વાંધો નથી. પણ
શાસનનું શું થશે ? મારા જેવા સ્વાધ્યાયીઓએ ખૂણામાં બેસવું પડે એ તો ઠીક, પણ જ B એની સાથે સાચું શાસન પણ ખૂણામાં જ સમાઈ જાય એ કેટલું ભયંકર ! પણ ગુરુને 3 કે કોણ કહે ? ઠીક ! જેવી ભવિતવ્યતા !”
- ખરેખર તો હું સ્વાધ્યાયી ! હું બધા કરતા મહાન !” એ મારો અહંકાર જ મને આવા વિચારો કરાવી ગયો.
એક વાર વડીલ મુનિઓએ મને પાસે બેસાડીને કહેલું કે “તમે અજોડ સ્વાધ્યાયી છો, તમે કેટલાયને ભણાવો છો ! ભવિષ્યમાં પણ તમારા દ્વારા કેટલાય લોકો તૈયાર થશે. તમારા માટે અમને ગૌરવ છે. અમે તો ઘણીવાર તમારી મુક્તકંઠે પ્રશંસા કરીએ છીએ.” - આટલો દૂધપાક મને પીવડાવ્યા પછી મને કડવા લીમડાનો રસ પીવડાવવાનો શરુ કર્યો ‘પણ તમારે બે-ત્રણ બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. તમે સ્વાધ્યાય માટે | માંડલીના કામમાં વેઠ ઉતારો, એ કેમ ચાલે? ક્યારેક એકના બે કામ કરવા પડે ત્યારે ગુણ
:
*
AAAAAAAAAAM અહંકાર (૧) In million