________________
સાચી પણ પરપીડાકારી વાણી જુદી ભાખી હિત-મિત-પ્રીતિકારી વાણી સાચી જિનજીએ દાખી. ધન તે...૭૨
મોઢું બગાડી દો એ કેમ ચાલે ? વળી આપણા ગ્રુપમાં વડીલો-વૃદ્ધો છે. તમે ભલે સેવા ન કરો. કેમકે તમારો વિષય અલગ છે. પણ કમસેકમ આખા દિવસમાં એકાદ વા૨ એમના પડિલેહણાદિમાં તો હાજરી આપવી જ જોઈએ ને ? આમાં તમારું જ હિત છે. સ્તુ નહિ તો તમે ગ્રુપમાં પ્રિય નહિ બનો...’
અને દૂધપાકના પાનથી પ્રસન્ન બનેલું મારું મન-મુખ એ વખતે લીમડાના રસના # પાનથી કેવું કરમાઈ ગયું હતું, બગડી ગયું હતું. વડીલો સામે જવાબ ન આપ્યો, પણ સ્મ “મારા સ્વાધ્યાયની આ બધાને ઈર્ષ્યા આવે છે, વડીલોને મારો વિકાસ ખટકે છે, મારી 7 પાસે એમણે સેવા લેવી છે. માટે જ મને આ બધું કહે છે.” એવા વિચાર મને આવેલા |ા જ ને ?
H
स
ना
य
11111111111111
FF"FFFFFF
સ્વાધ્યાયનો અહંકાર ન હોત તો એમની શિખામણ મને મધ જેવી મીઠી લાગત. પણ મને એ લીમડો લાગ્યો, કડવો ઝેર !
ક્ષ
ણ
પેલા દિવસે રસ્તામાં સમુદાયનું જ બીજુ ગ્રુપ પહેલીવાર મળેલું. તેઓ પંદર સાધુઓ ! અમે પાંચ ! એ સાધુઓ બોલેલા કે ‘તમારા સ્વાધ્યાય વિશે ઘણી ઘણી વાતો સાંભળી છે.' ત્યારે મેં કહેલું કે ‘કંઈ નથી, એ તો બધું દેવ-ગુરુની કૃપાથી ચાલે છે.' પણ મારા સહવર્તીએ મારો ગુણાનુવાદ શરુ કરી દીધો. ‘અરે ! આ મહાત્માના સ્વાધ્યાયની તો વાત જ ન કરો. રાત્રે ત્રણ વાગે ઉઠીને પાઠ કરે. દિવસમાં બાર કલાક ભણે. ચાલુ વિહારમાં પણ પદાર્થોનું ચિંતન કરે. ભણાવવાની આવડત તો બેજોડ...' અસ્ખલિતધારાએ એ અનુમોદના ચાલેલી. એ વખતે મેં એને કેમ ન અટકાવ્યો ? હું ત્યાંથી ઉભો થઈને જતો કેમ ન રહ્યો ? એની આ વાણી મને મધ જેવી મીઠી કેમ લાગેલી ? એ વખતે મારું મુખ મલકાવા કેમ લાગેલું ? એ મુનિ બે-ચાર મહત્ત્વની બાબતો કહેવાની ભૂલી ગયા, તો મેં આડકતરી રીતે મારી એ વાતો ૨જુ ક૨ી જ દીધી. એનું શું કારણ ? હું એ વખતે બોલેલો કે ‘દેવ-ગુરુની કૃપાથી હવે સ્તવનો - સજઝાયો બનાવવામાં પણ ખૂબ પકડ આવી ગઈ છે. સંસ્કૃત શ્લોકો પણ બની જાય છે. ભવિષ્યમાં સંસ્કૃત ગ્રન્થો લખવાની ભાવના છે. આ તો ગુરુવર્યોએ મને વ્યવસ્થા કરી સં આપી, એટલે મારા ૪૫ આગમો વંચાઈ ગયા. બાકી ન વંચાત... ઉપકાર બધો જ સં પ્રેએ ગુરુવર્યોનો છે.' ગુરુવર્યોના ઉપકારને યાદ કરવાના બહાના હેઠળ મેં મારી પ્રે શક્તિઓ, સ્વાધ્યાય કેવો હોંશિયારીપૂર્વક દર્શાવી દીધેલો !
આ
આ
મ
ભા
ક્ષ
“તમારે છેદ ગ્રન્થો વંચાઈ ગયા ?” સામેથી સાધુઓએ પ્રશ્ન કર્યો, અને મને
2:
11111 1111 અહંકાર (૦૨)
ना
य
IIIIIIIIIIIII