________________
વ્યાખ્યાતૃત્વ કે વિદ્વત્તા લેખનશક્તિ કે કવિત્વ, શિષ્યભક્તભોજનસ્ત્રીસક્તને ભવમંચે નૃત્યત્વ, ધન તે...૮૦
યુવાન દીક્ષા લે એવો છે, એ જો મને આ રીતે ધ્રુસકે ધ્રુસકે પ્રભુ સામે રડતો જૂએ, તો મને ગુરુપદે સ્થાપી દે...
ન
मा
मो
S
S
હાય ! સાચી ભક્તિથી સાચા આંસુ તો પ્રગટ્યા, પણ એ પછી આ કેવા સુ ચક્કરમાં ફસાઈ ગયો હું ! શેખચલ્લીના વિચારોની હારમાળા સર્જી નાંખી મેં તો ! સ્તુ શું આ પવિત્ર આંસુઓની આટલી જ કિંમત છે કે એનાથી ટ્રસ્ટીઓ, ગુરુજી, મુમુક્ષુઓ મૈં મારા તરફ સદ્ભાવવાળા બને !
ત
11111111
त
जि હું રત્નોનો વેપારી છું કે ભરવાડ ! અમૂલ્ય રત્નો સમાન આંસુઓની-ન 7 પ્રભુભક્તિની કિંમત મારા મનમાં તો માત્ર કાંકરા જેટલી ય ન રહી. પ્રભુભક્તિ વખતે 7 હું ૫૨માત્માને તો જોતો જ, પણ એ વખતે ‘કોઈ મને જૂએ છે કે નહિ' એ જોવા આજુ બાજુના લોકો તરફ પણ જોતો. એમાં જો કોઈ મને જ જોઈ રહ્યું હોય તો મને એ ૐ ખૂબ ગમી જતું. પણ કોઈને મારા તરફ લક્ષ્ય ન હોય તો મારો ઉત્સાહ મંદ પડી જતો. य
स
ना
આ બધું શું સૂચવે છે ?
જે સાધુઓ પાંચેક મિનિટમાં જ દર્શન કરીને આવી જતા, પ્રભુભક્તિમાં ભીંજાતા નહિ... એમના પ્રત્યે મને અસદ્ભાવ પણ થતો હતો. “ભગવાનના નામે ચરી ખાવાના ધંધા આ લોકો કરે છે. જ્યાં પ્રભુભક્તિ નથી, ત્યાં સાધુતા ટકે જ શી રીતે ? આ સાધુઓને તો હું સાધુ જ નથી માનતો. જેમને પ્રભુના દર્શન કરવામાં, પ્રભુને મળવામાં આનંદ, ઉલ્લાસ ન હોય, એમને મળવામાં કે એમના મોઢા-જોવામાં મને તો સખત ત્રાસ થાય છે...' આવા વિચારો-ઉચ્ચારો મેં કરેલા.
स्म
E E F
Indian
ભ
ભ
શું આ મારા માટે ઉચિત છે ? ચોક્કસ માની લઈએ કે એ સાધુઓ પ્રભુભક્તિ વિનાના છે, એ પણ માની લઈએ કે એમનામાં સાધુતા નથી... પણ એટલે શું એમને આ ધિક્કારવાનો, એમને તિરસ્કારવાનો અધિકાર મને મળી જાય ખરો ? મારે તો કરુણા આ ભાવવાની હોય ને ? રસ્તામાં ભૂખ્યા કણસતા ભિખારીઓને જોઈને. કતલખાનામાં કપાતા પશુઓને વિચારીને, નારકીના જીવોની અસહ્ય વેદનાઓ સાંભળીને જો મને એ જીવો પ્રત્યે માત્ર ને માત્ર કરુણા ભાવના જ પ્રગટે છે, તો આ ભક્તિહીન સાધુઓ સં પ્રત્યે પણ માત્ર ને માત્ર કરુણાભાવના જ ભાવવી જોઈએ મારે ! પણ કદીપણ એ સં પ્રે ભક્તિહીન સાધુઓ માટે મારી આંખમાં આંસુ ટપક્યા નથી. આ કેવું ? એક ભવ દુઃખ પ્રે પામનારા તિર્યંચાદિને જોઈને મને આંસુ પડે, પણ ભવોભવ ભયંકર દુઃખો પામવાની તૈયારી કરી રહેલા આત્માઓ માટે મને થોડું પણ રડવું ન આવે ? આ શું મારી સાધુતા કહેવાય ? જો પેલા સાધુઓ ભક્તિ વિનાના હોવાથી સાધુ ન કહેવાતા હોય તો હું અહંકાર ૦ (૮૦)
ક્ષ
ક્ષ
ણ
હ
(