________________
એ વૈરાગી મનડું કરે ના વિષયસુખોની યારી. ધન તે..૭૭
મક્ષિકાજે સિહ સાથે યુદ્ધ ચડવાની તૈયારી, એ વેરાગી મન કરે
'r
= "E
45 =
5 E
કોઈ ને કોઈ માંદગી જ હોય છે. હવે આવા માંદા મહાત્માઓ માટે જયારે પણ ગોચરી , | લાવવાની હોય, બીજું કોઈ વાપરનાર ન હોય, સાંજનો સમય હોય... એ વખતે જો તે T માપસર લાવવાને બદલે વધારે વહોરી લાવો તો મારા જેવા તો ઘણા હેરાન થાય. IS ૪ માંદગી વધે, ઘટે નહિ. મેં જેટલું પયસ મંગાવેલું. એનાથી બમણું આપ લઈ આવ્યા... |
હું તમારો દોષ નથી કાઢતો, પણ તમે વિવેકી બનશો, તો જ તમારી ભક્તિ ખીલી | ઉઠશે. ખોટું લાગ્યું હોય તો ક્ષમા કરશો..”
ત્યારે હું કેવો ગમગીન બની ગયેલો ? એ સૂચના કરનાર મુનિ મને ઉપકારી | લાગવાને બદલે નિંદક-દોષદૃષ્ટા જ લાગેલા ને ? એમના માટે મારા મનમાં અરુચિ | ઉત્પન્ન થયેલી ને ? એટલા જ માટે ને કે “હું સાધુવૈયાવચ્ચી છું.' એવા મારા ના + અભિમાનની ઈમારતને એ મહાત્માના શબ્દો રૂપી બોમ્બે જમીનદોસ્ત કરી નાંખી | હતી, એમાં હું કચડાઈ ગયો હતો. E “જાવું મારે પૂર્વમાં, ને પશ્ચિમનો છે પંથ' એ કડી મારા જીવનમાં લાગુ નથી પડતી 8 ને ? મારે જાવું છે મોક્ષમાં, છતાં વૈયાવચ્ચાદિ બધું કરું છું, યશ-કીર્તિ-પ્રતિષ્ઠાB પ્રશંસાદિ માટે.. ભલે સ્પષ્ટ નહિ, પણ ઉડે ઉડે એ બધાની લાલસા મારામાં પડેલી = B છે, એવું મને ચોકખું દેખાય છે.
- “ભોગો તણી ભૂખ પુષ્ટ કરવા નાથ ! તુજને હું ભજું એ પંક્તિ પણ મારા જીવનમાં ૩ લાગુ પડતી લાગે છે. આ વૈયાવચ્ચદિ એ એક પ્રકારની પ્રભુભક્તિ તો છે જ. પણ છે એ ભક્તિ હું મારા ભોગોની = યશાદિની ભૂખને પુષ્ટ કરવા માટે જ કરી રહ્યો હોઉં... છે એવું મને લાગે છે.
તે માટે જ તો અઠવાડિયા પહેલા જ પેલા વૃદ્ધ સાધુના દીકરા વગેરે એમને મળવા આ આવેલા, અને એમની સાથેની વાતચીતમાં એ વૃદ્ધ સાધુએ મારા માટે ફરિયાદ કરેલી 1. કે, “આ મહાત્મા અમને સાચવે છે ખરા, છતાં વિશેષ કાળજી નથી કરતા. પણ હવે ]...
એમને કેટલું કહીએ ? એ આટલું સાચવે છે, એ ઘણું છે...' એ શબ્દો હું સાંભળી ગયેલો અને હું કેવો ગુસ્સે ભરાયેલો. એમના દીકરાઓ મારી પાસે વંદન માટે આવ્યા, | | ત્યારે એમના પિતામુનિ માટેની કેટલી ફરિયાદો કરી બેઠેલો ! એમના ગયા બાદ પેલા કે વૃદ્ધમુનિને મેં કેવા ધધડાવી નાંખેલા કે “તમારા માટે હું આટલો ભોગ આપું છું. અને એ મા બદલામાં તમે મને અપયશ જ આપો છો ! મારી નિંદા કરો છો ! તમારામાં કૃતજ્ઞતા વ્ય પણ નથી. મારા સિવાય જો કોઈ બીજો હોત, તો તમને રખડતા મૂકીને ચાલ્યો
જાત...' IITRATORY અહંકાર ૦ (oo) DIWALI TO 09 !
આ