________________
અરપણાભાખી તે ભાષા ભવ તરવા નાવડી, ધર્મદાસજીએ દળ
ઈદાસજીએ દાખી. ધન તે...૭૬
આજ્ઞાભંજક પણ જે સાધુ, સમૂત્રપ્રરૂપણાભાખીને,
" . તો મારી ૯૮ ઓળીની ઘોર સાધના મોક્ષ માટે ન હતી? “હું તપસ્વી' એવા - મિથ્યાભિમાનમાં રાચવા માટે હતી? લોકોમાં ‘તપસ્વી' તરીકેની પ્રશંસા મેળવવા માટે : Cી હતી ?
તો શું આંબિલ ખાતામાં ઘણા વહોરાવનારા હોય, ત્યારે ઢોકળા-ઢોસા- 7 ખીચીયાદિની સ્પષ્ટ ના પાડીને, એમની વિનંતિને ઠુકરાવીને માત્ર રોટલી-દાળ || વહોરવાની મારી પ્રવૃત્તિ પણ લોકોમાં મારી “વૈરાગી' તરીકેની ખ્યાતિ જન્માવવા માટે જ | હતી? એ વખતે એ વહોરાવનારાઓને આંજી દેવાનો ઉંડો ઉંડો ભાવ શું મારા મનમાં તિ
ન હતો ? જો કે હું ખરેખર આંબિલમાં ફરસાણો નથી વાપરતો, પણ છતાં શા વહોરાવનારાઓ સમક્ષ એ ન વહોરવાની પ્રવૃત્તિમાં અહંકારભાવ ભળે છે, એ તો શા
હકીકતને ? મારા વિચારોમાં એટલી મલિનતા તો આવી જ જાય છે, એ તો હકીકત ||
ને ? માટે જ તો જયારે શ્રાવકોએ મને કહ્યું કે “ફલાણા મહારાજ તો આંબિલખાતાની IS પ રોટલી-દાળ પણ નથી લેતા. કેમકે એ દોષિત થાય છે. ત્યારે એ મહારાજ મારા કરતા
વધુ વૈરાગી સ્થાપિત થવાથી મને એ વાત ગમી ન હતી ને ? “આંબિલખાતામાંથી ત્ર રોટલી-દાળ લેવામાં કોઈ દોષ નથી...' એવો મેં મારો બચાવ કરેલો ખરો ને ?
આવું જ વૈયાવચ્ચક્ષેત્રે પણ નથી બન્યું ?
ઘરડાઓની ખૂબ સેવા કરું છું એ વાત સાચી. પણ એનાથી મળેલા યશને હું રે ક્યાં પચાવી શક્યો છું? પેલા દિવસે સાંજના સમયે એક સાધુ વિહાર કરીને આવી 8 પહોંચ્યા, મેં તરત એમના માટે ગોચરી લાવી આપી, એમની ભક્તિ કરી... વાપર્યા છે 8 બાદ એ સાધુ મારી પાસે આવ્યા, સ્વાધ્યાય કરતા મને કહ્યું કે “આપનો ભક્તિગુણ ૩ 1 ઘણો સારો છે. હું આવ્યો ને ઝટપટ તમે ગોચરી પૂછી, લાવી ભણવા બેસી ગયા...' . એ હજી પોતાની વાત પૂરી કરે ત્યાં તો આ પ્રશંસાથી તોરમાં આવી ગયેલા મેં 1 અહંકારનું પ્રદર્શન શરુ કરી દીધું હતું ને? કે “સાધુજીવનમાં મહાત્માની ભક્તિનો લાભ | " ક્યારે મળવાનો ? હું તો આ બાબતમાં એકદમ સજાગ છું. પહેલા સાધુભક્તિ !. પછી | બધી વાત ! એ માટે ગમે એટલા ઘસાઈ જવું પડે તો પણ ચિંતા નહિ. એટલે આ સ તો મારો સ્વભાવ જ છે, મેં કઈ ધાડ નથી મારી...”
મારું પ્રવચન અટકતું જ ન હતું, ત્યારે છેવટે પેલા મુનિએ વચ્ચે જ મને કેવી છે | સ્પષ્ટ સૂચના કરી કે “પણ, મહાત્મન ! મારે તો તમને એક વાત કરવાની છે. તમારો |
ભક્તિગુણ ચોક્કસ સાચો છે. પણ એમાં વિવેકની જરૂર છે. તમને એ ખ્યાલ હોવો | | જોઈએ કે મારા જેવા કોઈપણ સાધુઓ જો સાંજે પણ વાપરતા હોય, તો એનું કારણ ! TWITTTTTTTTTTTT અહંકાર ૦ (os) www જ જી.
Friitwa