________________
વન પણ સોનું અગ્નિતાપિત કોણ સ્વીકારે ? ધન તે...૭૫
nતબતિથી હિતકારી પણ કટુક વચન નોચ્ચારે મલ્યવાન
H. J CH 1 3, પી
કર્યા છે. એ પણ આંબિલખાતાની ગોચરી લીધા વિના ! છતાં શરીર એટલું બધું સારું - રહે છે કે ના પૂછો વાત ! આજે તમને પણ ખબર ન પડે કે મને આ તપ ચાલે છે. C મારે મારા તપને જાહેર કરવાનો ન હોય, પણ તમને સંયમની તાકાતમાં શ્રદ્ધા બેસે, | ત્ત માટે આ કહું છું. બાકી તો મારા કરતા ય વધુ ઘોર તપસ્વીઓ છે જ, હું મહાન નથી. | પણ મને આવો ઘોરાતિઘોર તપ કરવામાં સહાય કરનાર શાસન મહાન છે...” | - સ્વજનો આશ્ચર્ય પામ્યા, અહોભાવથી મારી સામે જોતા રહ્યા, તેમની આંખમાંથી જૈ હર્ષાશ્રુ સરી પડ્યા. “અમારા મહારાજ કેવા તપસ્વી ! છતાં કેવા નિઃસ્પૃહી ! પંદરવર્ષે નિ | આજે આપણને આ વાત જણાવી. આ તો અમારા કુળના દીપક બન્યા...” શ અને આ આખા ય પ્રસંગથી મને પરમસંતોષ (!) અનુભવાયો. પણ મારે હજી શા આ આંચકો ખાવાનો બાકી હતો. બન્યું એવું કે સ્વજનો મારા ગુરુજીને વંદન કરવા ગયા, ને
હું પણ સાથે ગયો. વાસક્ષેપાદિ થયા બાદ મારા સ્વજનોએ ફરિયાદ કરી કે આ 4 “સાહેબજી ! અમારા મહારાજને ૯૮ ઓળી થવા આવી, અને અમને ખબર પણ ન ; ૩ આપી. એ તો ન કહે પણ આપે તો કહેવું જોઈએ ને? આમાં તો શરીર કેવું ખલાસ 8 ર થઈ જાય એમનું !” અને મારા ગુરુજી બોલ્યા કે “અમે તપ ખાનગી જ રાખીએ છીએ, પણ ૩ વળી આમાં શરીર ઘસાતું જાય છે, એ વાત ખોટી છે. તમારા આ મુનિવર વર્ષે બે 8 8 મહિના પારણા કરે છે... ત્યાં જ અમારા ગ્રુપના એક ઘોર તપસ્વી ત્યાં આવી છે ૨ પહોંચ્યા, તરત ગુરુજી બોલ્યા કે “આ તમારા મહારાજની તપશ્ચર્યા તો કંઈ નથી, ખરી છે હૈ તપશ્ચર્યા તો આ મહાત્માની છે. અત્યારે ૧૭૧ મી ઓળી ચાલે છે. અને છેલ્લી ૭૧ ર 2 ઓળી સળંગ કરી છે. પારણું નહિ, એકપણ નહિ. શરુઆતની ૧૦૦ ઓળી પણ માત્ર ર
સાડા ચૌદ વર્ષમાં પૂરી કરી છે. એ કોઈપણ ઓળીના પારણા પ-૭ દિવસ કરતા વધારે . નથી કર્યા. એમાંય તમામ મીઠાઈ-ફરસાણ તો બંધ જ ! માત્ર દૂધ-ઘી થોડાક લે... * બોલો, આટલો તપ આ સાધુ કરે છે. છતાં અમે એમના ઘરે પણ નથી જણાવ્યું...”
" મારા સ્વજનો ચૂપ થઈ ગયા, પણ એ કરતાય મને હાડોહાડ લાગી આવ્યું. કેમકે * - મારા કરતા ય ઘોર તપસ્વીને જોઈને સ્વજનો મને “અદ્વિતીય તપસ્વી' ન જ માને ને ? સં વળી ગુરુના મનમાં પણ મારા કરતા એ તપસ્વીનું સ્થાન વિશેષ જ છે, એ સાબિત સં છે થતું હતું. જો કે આશ્ચર્ય તો એ છે કે ખુદ મેં જ મારા સ્વજનોને કહ્યું હતું કે “મારા છે 4 કરતા તો ઘણો ઘોર તપ કરનારા ઘણા છે.” પણ છતાં જ્યારે નજરોનજર એ ઘોર |
તપસ્વી સામે આવ્યા, ત્યારે હું ઝંખવાણો પડી ગયો. મારી મહાનતા ઢંકાઈ જવાથી | 1 શોકગ્રસ્ત બની ગયો. III III IIM અહંકાર ૦ (૦૫) A MANDAL