________________
વ્યાખ્યાની તપસી સ્વાધ્યાયી સંયમી છે હું સાધુ” આત્મપ્રશંસા પરની નિંદા કરતા જીવન વિરાવું. ધન તે...૭૦
न
मा
S
પણ જો ખરેખર મારામાં ધર્મરાગ જ હોત, તો જ્યારે મારા નાના-મોટા ગુરુભાઈઓના પ્રવચનોમાં પણ લોકો ખૂબ-ખૂબ રડ્યા, રીતસર ડુસકાના અવાજ સંભળાયા... એ બધી મને ખબર પડી, ત્યારે મને કેમ આનંદ ન થયો ? મારા TM સહવર્તીઓના પ્રવચનો દ્વારા મારી અપેક્ષા કરતા દોઢો તપ થયો, દોઢા ઉપધાન થયા, સ્ત્ર દોઢા આંબિલાદિ થયા... એ વખતે કેમ મારું મન-મોઢું કરમાઈ ગયા ? જો મને ખરેખર ધર્મરાગ હોત, તો તો એ બીજા સાધુઓ દ્વારા જે ધર્મ ફેલાયો, એમાં મને દોઢો આનંદ થવો જ જોઈએ. પણ મને એવો આનંદ નથી થયો, એ તો હું ખુદ જાણું જ 7 છું. તો શું પેલો ધર્મરાગ બોગસ ! પેલો ધર્મરાગ હકીકતમાં અહંકારના પોષણ નામના ના ચહેરા ઉપરનો મહોરો હતો ? કે જેથી પાછળ રહેલો ચહેરો મને ન દેખાયો ?
जि
स
ना
य
न
मा
त
પેલા ચોમાસામાં કેવી ભૂલ મેં કરેલી ? મારાથી એક કિ.મી. દૂર બીજા સંઘમાં બીજા કોઈ પ્રવચનકાર હતા. એમના પ્રવચનોમાં બે-ત્રણ હજાર માણસ ભેગું થતું. હોલ નાનો પડતો, બીજી બાજુ મારા પ્રવચનમાં ૪૦૦-૫૦૦ માણસ હતું. હોલ મોટો પડતો. મારા સંઘમાંથી પણ કેટલાય ગૃહસ્થો એક કિ.મી. દૂર ત્યાં પ્રવચન સાંભળવા જતા. એ પછી મને મળવા આવનારા એ શ્રાવકો મુક્તકંઠે એ બીજા સાધુના પ્રવચનની અનુમોદના કરતા. ભોળા લોકો સમજતા ન હતા કે ‘તેઓ મને અજાણપણે ઉશ્કેરી રહ્યા છે.’ અને એક દિવસ મારા પ્રવચનમાં મેં એ પ્રવચનકારની આડકતરી રીતે કેવી નિંદા કરી !
મ
IF P
न
શા
स
ना
य
deododend
આ
“સાધુઓએ મોક્ષમાર્ગની દેશના આપવાની છે. લોકોને હસાવવા-રડાવવા એ લોકરંજન સાધુ માટે ઉચિત નથી. એવા લોકરંજન તો અજૈન સંન્યાસીઓ ઘણા કરે છે. પણ શાસનનું કમભાગ્ય છે કે શાસનના જ સાધુઓ લોકૈષણામાં તણાઈ જઈને લોકોને ખુશ કરવા માટે મોક્ષમાર્ગની દેશના છોડી જોક્સો-વાર્તાઓ વગેરે પર ઉતરી ગયા છે. પણ એ બધું બરાબર નથી. સંખ્યાની પરવા કર્યા વિના મોક્ષમાર્ગની જ દેશના આપવી જોઈએ. આ બાબતમાં હું એકદમ કટ્ટર છું, બે માણસ આવશે, તો ચાલશે ભ પણ શાસ્ત્રીયદેશના છોડવાની મારી તૈયારી નથી. અમે જિનાજ્ઞાને વફાદાર છીએ, આ સં મૂર્ખ લોકોને નહિ....' વગેરે વગેરે બોલેલો, સાંભળનારાઓ સમજી ગયેલા કે આ સં પ્રે બધું પેલા એક કિ.મી. દૂર રહેલા વ્યાખ્યાનકારનો વિરોધ કરવા રૂપે જ બોલાયું છે. પણ એ બધા શું બોલે ?
પ્રે
ક્ષ
ક્ષ
જ
પણ શું મારી આ વાત સાચી હતી ? હું ય શાસ્ત્રો ભણ્યો છું. લોકોને આકર્ષવા ણ માટે આક્ષેપણી કથા કરવાનું શાસ્ત્રોમાં કહ્યું જ છે, એ હું જાણું જ છું ને ? તો પેલા
IT
અહંકાર ૭ (૯૦)
આ
દ