________________
તા ત્યાં જોઈ પ્રમાર્જન થાય. ધન તે....૬૧
. ગ્રહોતો, ગચ્છ તે ત્યાજ્ય ગણાય, સર્વવસ્તુ લેતા મુકતા ત્યાં જોઈ,
પંજ્યા વિણ જ્યાં દંડ મહાતો..
'F E
E
= "E
49 F
E E
F
G |
આજના સંસારમાં જે રીતના પાપો વકરેલા છે, એનું વર્ણન થઈ શકે એમ નથી. આપને 3 તો બધું સમજતા જ હશો.
સાહેબ ! સાતમી નારક પણ મારા માટે ઓછી પડત, એવા પાપો..! પણ IS સાહેબ ! એક દિવસ મારા ઘરે અચાનક આપનું પૂર્વે પપ્પાએ ખરીદેલું પુસ્તક હાથમાં ન આવ્યું. કુતૂહલથી એક પાનું વાંચ્યું. કંઈક રસ પડ્યો અને ખુરશી પર બેસી વાંચવાનું | શરૂ કર્યું. | સાહેબ ! શું આપની કલમનો કસબ ! શું આપની સંવેદનશીલતા ! શું આપની ન
પદાર્થોને રજુ કરવાની કળા ! શું આપની શબ્દ શબ્દ જોવા મળતી સરળતા - નિખાલસતા. ! ૩૦૦ પાનાનું એ પુસ્તક સળંગ ૬-૭ કલાક એક જ બેઠકે હું વાંચી શT Eા ગયો. ખૂબ ખૂબ રડ્યો. કોઈ મને જોઈ ન જાય, એ માટે બારણા બંધ કરીને રડ્યો.
મારો રૂમાલ ભીનોભી થઈ ગયો, પણ આંસુઓ રોકાવાનું નામ ન લે...સાહેબ !] બીજા જ દિવસથી મેં મારા પાપો લખવાના શરૂ કરી દીધા. એક જ સપ્તાહમાં ૨૦૦ પાના લખી નાંખ્યા. એક આચાર્ય ભગવંત પાસે બધી આલોચના લીધી, શુદ્ધ થયો. ૨ પ્રાયશ્ચિત્ત વહન કરી રહ્યો છું.
પણ તે પછી મારા જીવનના તમામ પાપો દૂર ફેંકાઈ ગયા. આજે લોકો મને ૨ ધર્મિષ્ઠ કહે છે.. એ માત્ર ને માત્ર આપના પુસ્તકનો પ્રભાવ છે. એ પછી તો આપના ક ઢગલાબંધ પુસ્તકો વાંચ્યા. આપના પુસ્તકોનો એક કબાટ મેં મારા ઘરે રાખ્યો છે. B મિત્રોને વાંચવા આપું છું.
સાહેબ નવા પુસ્તકો લખો, વિતરણ કરો તો એમાં પાંચેક લાખ રૂપિયાનો ૨ | લાભ લેવાની મારી ભાવના છે, મને લાભ આપજો....” આ અને મારા પુસ્તકો પર આફરીન પોકારી જનારા એ યુવાનની દર્દનાક કથની એ સાંભળ્યા બાદ, મારી ભરપૂર પ્રશંસા સાંભળ્યા બાદ પણ મારા મોઢેથી તો એ જ વાક્ય | નીકળ્યું કે ““દેવગુરુપસાય ! આ બધું મારા દેવ-ગુરુની કૃપાનું ફળ છે.”
જો આ બધું વિચારું છું તો એમ લાગે છે કે મેં એક જબરદસ્ત કોટિની સિદ્ધિ મેળવી છે, અહંકાર નાશની સર્વોત્તમ સાધનામાં ! વડીલો અને ગુરુજનોના મુખે સ સાંભળ્યું છે કે, “દોષોનો રાજા અહંકાર છે, રાજા મરે તો બાકીનું સૈન્ય ભાગાભાગી છે કરવા માંડે.” અને ખરેખર મારો અહંકાર લગભગ ખતમ થઈ ગયો લાગે છે, હું ધન્ય ક્ષા બની ગયો. ધન્યાતિધન્ય બની ગયો.
E E F = 00000000000000
WITTTTTTTT અહંકાર૦ (૧)
૧aman