________________
AwI
૩, પ
H. A
?
૫
૬
+
IT Felleeeeeeeeeeee
સારા સવકિયાઓ વિધિપૂર્વક જે કરતા. દેવ જેમનાટકમાં રિયામાં લીનતાને ધરત કહેજો ...”
આ શબ્દોમાં ય કપટગર્ભિત અહંકાર જ હતો ને ? જો હું એમ પૂછું કે તમને ગી ડ મારો રાગ કેવો લાગ્યો ?” તો હું મારા રાગનો માશુક છું, અહંકારી છું એમ જાહેર IST તુ થઈ જાય. મારે મારી જાત એવી દેખાવા દેવી ન હતી, એટલે જ “સુધારો કરવા જેવો નું
હોય તો...” એવી ઉંધી ભાષા મેં વાપરી. પણ એ વખતે મારું મન શું ઝંખતું હતું? “કોઈ તો મને સુધારો સૂચવે અને હું એ રીતે ફેરફાર કરું' એવી મારી ભાવના હતી ? ના, જે
ના. ખરેખર તો આ પ્રશ્ન દ્વારા એ શ્રાવકોના મોઢામાંથી પ્રશંસાના શબ્દો ઉભા ન | કરાવવાની, મારા સ્વર વિશે તેઓના મધુર અભિપ્રાય જાણવાની લાલસા હતી. IT
માટે જ તો જયારે આ પ્રશ્નના ઉત્તરમાં એ શ્રાવકો બોલ્યા કે “રાગ સારો હતો, | ગમે તેવો હતો..” પણ એ પછી વિશેષ કોઈ શબ્દો ન બોલ્યા, ઉભા થઈને જતા IS રહ્યા. ત્યારે મને અંદર ખેદ થયેલો જ ને? ભલે એમણે રાગમાં ભૂલો ન કાઢી, પણ IT
એવો ઉમળકો પણ ક્યાં બતાવ્યો? હું તો એવું ઝંખતો હતો કે તેઓ મારા પર વરસી સ, પડે ‘અરે, સાહેબ ! અદ્ભૂત ! અદ્ભૂત ! એક અવર્ણનીય આનંદ અમને થયો છે, 8 8 આ અજિતશાંતિ સાંભળતા !..” પણ એવું કશું ન થયું, એટલે જ મારો ઉત્સાહ મંદ ૩ પડી ગયો ને ?
એમના ગયા બાદ બીજા બે-ત્રણ શ્રાવકો ત્રિકાળવંદના કરવા આવ્યા. એ ૩ સામેથી બોલ્યા કે “આજે આપ અજિતશાંતિ સારી બોલ્યા, જુદા જુદા રાગ બેસાડવાની પર મહેનત સારી કરી છે, આપે..” અને મારો આનંદ એ શબ્દો સાંભળતી વખતે કેટલો છે બધો વધવા માંડેલો, પણ મને એક પળ બાદ જ ખબર પડી કે એ હોંશિયાર શ્રાવક ર
પાણી પહેલા પાળ બાંધી રહ્યો હતો. કોઈને એની ભૂલો દેખાડવી હોય તો થોડીક . પ્રશંસા કરીને, આવર્જિત કરીને ભૂલો દેખાડીએ તો એ આઘાત વધારે ન લાગે. આ|
તો કડવી ગોળી મને કડવી ન લાગે, એ માટે suger cotted કરીને એ શ્રાવક મને આપી રહ્યા હતા. તરત જ એમણે કહ્યું કે, “પણ, સાહેબ ! આમાં ઘણા રોગો તૂટી જાય
છે. ક્યાંક મારી-મચડીને બેસાડેલા હોય એવું લાગે છે. ક્યાંક એકદમ ઝડપથી બોલવું | સ પડે, ક્યાંક શબ્દોમાં અધવચ્ચે તોડફોડ કરવી પડે... પ્રાસ બરાબર બેસતો નથી. અને સં છે સાહેબ ! આપ જયારે ઉંચે અવાજે બોલવા જાઓ છો, ત્યારે આપનો અવાજ નાકમાંથી છે નીકળતો હોય એવું લાગે છે...”
અને એ પ્રત્યેક શબ્દ મારો ચડેલો પારો ઉતરવા લાગ્યો હતો, એટલું જ નહિ ,
જ
આ
આ
M
ODI
(
અહંકાર(૪)
જી