________________
છેબીજી બાજ જિનઆણા. શાશ્વત સુખકર આણી ત્યાગી મહામુરખ કહેવાણા પર
, હેવાણા. ધનતે.. ૩૮
એક બાજુ ભોજનાદિક સુખો બીજી બાજ જિ.
'T F
It “E
45 F
E
F
5
વ્યવસ્થાપકની ફરજ ભલે એ હોય કે બધાને સરખું કામ સોંપવું, પણ મારી = એક - સંયમીની ફરજ તો એ જ હોય કે મારે પ્રતીકાર ન કરવો. વધુ કામને સહર્ષ સ્વીકારવું. તે
ઘરમાં બા આખો દિવસ કેટલું કામ કરે છે ? એના બાળકો તો કશું કામ કરતા s 7 નથી, ઉર્દુ બાળકો કામ વધારે છે, છતાં બા હોંશે હોંશે આખો દિ કામ કરે જ છે તું
ને? કેમકે એને બાળકો અત્યંત પ્યારા છે. બા નથી વિચારતી કે “મારે જ રોટલી- | | રોટલા બનાવવાના ? ત્રણ ટાઈમ મારે જ રસોડાની ગરમી સહન કરવાની ? ઝાડું- જો ત્તિ પોતા મારે જ કરવાના ? કપડા મારે જ ધોવાના ? આ બાળકોએ કશું નહિ કરવાનું ?
| એ ન ચાલે. બાળકોએ પણ કામ કરવું જ પડશે. ઘરના બધા સભ્યોએ સરખે ભાગે શા કામ કરવાનું...'
બા બાળકો પાસે આવી કોઈ અપેક્ષા રાખતી નથી. બધા કામ ખૂબ ઉલ્લાસથી | કરે છે, કારણ ? કારણ કે એ બા છે, બાળકો એને અત્યંત પ્યારા છે. { આ તમામ સાધુઓ શું માને પ્યારા નથી? અતિપ્યારા નથી? એમના પ્રત્યે મારું = જ વાત્સલ્ય ઓછું છે? સાધર્મિકવાત્સલ્ય નામનો સમ્યત્વનો આચાર મારામાં નબળો છે? 9 9 એ ચાલી શકે ખરું કે ? મારે તો એ સ્નેહભાવથી ઉભરાઈ જઈને એ મુનિવરો માટેના 9 ૩ કાર્યો હોંશે હોંશે કરવા જોઈએ. એમાં વળી સરખે સરખા કામ વહેંચવાની વાત જ = 8 કેમ ઉભી થાય ? 8 બાળકો તોફાની પણ હોય, જીદ્દી પણ હોય. અવળચંડા પણ હોય... છતાં બાને ૨ મન બધા સરખા ! એમ કોઈક સાધુ આળસુ-પ્રમાદી ! કોઈક સાધુ ક્રોધી ! કોઈક સાધુ 9 ર મારા તરફ જ અરુચિવાળો... છતાં મારે મન બધા સરખા ! કેમકે એ નાના-નાના દોષો હોવા છતાં તેઓ સાધુ છે - મહાત્મા છે.
એક માતાનું વાત્સલ્ય, એક મોટાભાઈનું વાત્સલ્ય મારે મારામાં પ્રગટાવવાનું છે. આ AT બસ, પછી મને કેમ વધારે કામ ? પેલાને કેમ ઓછું કામ ?' એવી તુચ્છ ફરિયાદો | મારા મનમાં નહિ પ્રગટે.
પ્રભો ! મને આ કાર્યમાં સહાયક બનજે ! આ થયું આળસ-કામચોરી દોષની અપેક્ષાથી આત્મસંપ્રેષણ !
. * la,
C
ommon
આળસ - કામરી ૦ (૩૮)
આળસ - કામચોરી ૦ (૩)
2