________________
થાપી તીરકરણા સ્પર્શી, કારણ વિણ નહિ જાવે. ધન તે..૪૯
- એક ડગ ચાલે તો પણ અતિચારી પોવે, જગવ્યાપી વીરકરણા સ્પર્શ કરી
નિષ્કારણ એક ડગ ચાલે તો ,
'IT
F
S
S
= “
E
મેં જાણી જોઈને જોયું ન હતું પણ અચાનક જ દૃષ્ટિ પડી, પણ એ અતિઆકર્ષક રૂ૫ | પળભર જોઈને મારું મન ચકડોળે ચડ્યું. મેં આંખ તો ખેંચી લીધી, પણ મન પાછું ખેંચી |
ન શક્યો. ઉંડે ઉડે કંઈક વિચિત્ર પ્રકારનું સંવેદન થયું. એ રૂપદર્શન મને ગમ્યું, એ IST રૂપ ફરી જોવા મળે તો સારું.. એવું કંઈક મને અનુભવાયું. એ દિવસે વારંવાર એ તુ વિચારોએ મને પરેશાન કર્યો, રૂપનું સ્મરણ થતું જ રહ્યું. | બીજા દિવસે ફરી રસ્તા પર બીજા રૂપનું દર્શન થયું. આ વખતે મેં જ જાણી જોઈને ત્તિ નજર ઉંચી કરેલી, જાણી જોઈને પાપ કરેલું પણ આત્માની ખાનદાની ખરી કે જેથી 7| તરત જ પાછી આંખ ખેંચી લીધી.
પણ આ પ્રસંગો મારા માટે આધ્યાત્મિક પતનના બીજરૂપ બની ગયા. ધીરે ધીરે : એ છૂટ વધતી ગઈ. મારો મન પરનો અને નેત્રો પરનો કાબુ ઘટી ગયો, અલબત્ત ; એવા કોઈપણ ખરાબ પાપો તો મેં ન કર્યા, પણ આ એક કલંક હું મીટાવી ન શક્યો. 5 ણ સંસારીપણાનો એ દોષ ફરી જાગ્રત થયો. રૂપ જોતો અને મન તૃપ્ત (!) થતું. પણ =
એ તૃપ્તિ કંઈ સાચી હોઈ શકે ? | ઓ મારા આત્મન ! દેવલોકના અનંતા ભવો તેં કર્યા છે, અનંતી દેવીઓ સાથે 8 અનંતવાર સંસાર તે ભોગવ્યો છે. તૃપ્તિના ઝાંઝવા જળમાં તું કેટલું દોડ્યો, કેટલું ? 8 તડપ્યો... તને મળી છે માત્ર ને માત્ર વિષયતૃષ્ણા ! તારી તૃષ્ણા વધી છે, આ ક = દોડધામથી ! એ ઝાંઝવાજળ તૃપ્તિ શી રીતે આપે તને ? ઉર્દુ એ દોડધામ જ તૃષ્ણા વધારી દે ને !
એટલે જ આ મુનિભવમાં રૂપ જોઈ જોઈને સુખી થવાની તારી આ હલકટાઈ 8 અત્યંત નિંદનીય છે.
ઓ ભગવાન ! મારી ભ્રમણાઓ ભાંગી ગઈ છે. આત્મિક આનંદ કેટલો કેટલો . કેટલો બધો દુર્લભ છે, એ મને હવે કંઈક સમજાય છે. મારી પાસે સ્વાધ્યાય છે, એ પ્રભુભક્તિ છે, ગુરુની સેવા છે, પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ સંયમયોગોનો ભંડાર છે. છતાં રૂપદર્શન વિના હું ન રહી શકું, એનો અર્થ શું? દૂધપાક છોડીને વિષ્ટા ચાટનારા
ભૂંડ જેવી ભૂંડી દશા મારી ન ગણાય? જો આ સ્વાધ્યાયાદિમાં મારો આત્મિક આનંદ એ પ્રગટી ચૂક્યો હોત, તો આ વિષ્ટા જેવા રૂપદર્શનાદિમાં મને આકર્ષણ થાય જ કેમ? વિઝા પ્રે. ક્ષ જોઈને ચીતરી ચડે, વિષ્ટાથી દૂર ભાગી જવાનું મન થાય.. એવું મને આ સ્ત્રીરૂપ ક્ષ. T માટે કેમ નથી થતું? કેમ બધી સમજ હોવા છતાં જાણી જોઈને એ રૂપ તરફ હું દૃષ્ટિ છે
દષ્ટિદોષ ૦ (૪૯) DIAMONDALI