________________
રેકર્ભ તે પાપ અનંતા બાંધે. ધન તે..પણ
સારાચાર
સુખશીલતાથી પધાની
. મ.
= 4 = 3-4 at 1. 5 :
હશે કે જે મારા સંસારને સળગાવશે. અને આ રીતની જીંદગી જીવ્યા પછી અંતે ? : અનંતસંસાર જ ને ? દુર્ગતિઓ જ ને ?
T - ધારો કે મારું પાપ ન પકડાય, તો ય હું ખાનગીમાં ગુરુ પાસે આલોચના : શું કરું, તો પણ મને છેદાદિનું પ્રાયશ્ચિત્ત આવશે. સાધુઓ પરસ્પર વાતો કરશે કે, “આણે ન
કંઈ ગરબડ કરી લાગે છે અને છેદપ્રાયશ્ચિત્ત અપાયું છે...” આમ બધાની નજરમાં તા મારી તરફ શંકાનો કીડો સળવળતો દેખાશે. નાના સાધુઓ પણ મારી અવહેલના કરશે. શી રીતે જીરવી શકીશ આવી જીંદગીને ! જેમાં ડગલે ને પગલે અપમાનના કડવા |
ધુંટડા પીવા પડે... | - ધારો કે હું સાધુતાનું ખૂન કરીને, સરળતાને સળગાવી દઈને, આલોચનાને |
અટકાવી દઈને, નિષ્ફર બનીને મારા પાપો છુપાવી દઉં, ન કહું ગુરુને કે ન કહું !
પ્રાયશ્ચિત્તદાતાને ! તો શું હું બચી જઈશ ? ના, ના, ના. આ તો આત્મામાં ઉત્પન્ન ર થયેલો ભયાનક રોગ છે. જો ગુરુને એની જાણ ન કરાય, તો એ રોગ વકરે જ, જાન - ક લઈને જ જંપે. અર્થાત્ જો હું દોષનું નિવેદન નહિ કરું તો કંઈ એ દોષ શાંત નહિ પણ
પડે, એ તો વધુ જોરથી જાગશે. મને ફરી એ જ પાપો કરવા પ્રેરશે. છેવટે ક્યાંક ક્ષ ૩ તો ઉઘાડો પડી જ જઈશ. આખરે ક્યાં સુધી આ પાપો ઢંકાયેલા રહે? એ તો છાપરે ચડીને પોકાર કરવાના જ.
પછી ? ગચ્છ, ગુરુ, સહવર્તીઓ કોઈ મને બચાવી નહિ શકે.
મારે આ વાત બરાબર સમજી લેવી જોઈએ કે જો રોગી ઓપરેશન-ઈજકેશન- ર a દવા વગેરેના ભયથી ડોક્ટરને પોતાનો રોગ ન જણાવે, છુપાવી રાખે તો એ 8
છુપાડાયેલો રોગ મટી ન જાય. થોડોક સમય ભલે એ છાનો રહે, પણ એક દિવસ એ તો એ વકરવાનો જ, એ વકરેલો રોગ બધાને દેખાવાનો...પણ પછી એનો કોઈ જ આ ઈલાજ નથી હોતો. પછી તો ડોક્ટરોએ પણ મૃત્યુના દિવસો જ ગણવાના હોય છે. ...
એમ હું કદાચ મારા કાયિકાદિ પાપોને છુપાવી પણ દઉં ને ? તો ય એ લાંબા સમય સુધી છુપા નહિ જ રહે. એ પાપો વકરશે, વધશે અને દુનિયાને નરી આંખે એ | દેખાશે. પછી તો ગુરુ પણ મને બચાવી નહિ શકે. કદાચ છાપાઓમાં મારા ફોટા | છપાશે. મારા પાપો પ્રગટ થશે, સર્વત્ર “ધિક્ ધિક્ નો ધ્વનિ મારા કાનોને પીડા આપનારો ઉભો થવાનો જ.
- અતિભયંકર પાપાનુબંધી પુણ્યના પ્રતાપે કદાચ અનેકાનેક વાર પાપો કરવા
ક ક સ ગ શ જો
R
૨
ક.
૨
PI
'
HADAK દૈષ્ટિદોષ ૦ (૫૩)
10
IDIOT