________________
પતજિનઆશા પાળી મોત ને મહાત કીધા. ધન તે...૫૫
આજ લગી યમરાજે મુનિના મરણ અનંતા કીધા ,
- S
It “E 45
-૩-૬-૧૦ દિવસના અંતરે લેવું. + + રોજ સ્થૂલભદ્રજી વગેરે મહાપુરુષોને યાદ કરીને ભાવથી વંદન કરવા. એમની ડ પાસે નિર્મળ બ્રહ્મચર્યની પ્રાર્થના કરવી. વર્તમાનમાં પણ મારા ગુરુ, મારા સહવર્તી
વગેરેમાં જેઓમાં મને નિર્મળ બ્રહ્મચર્ય સ્પષ્ટ જણાય, એમના પ્રત્યે વિશેષથી બહુમાન ધારવું. એમની વિશેષથી સેવા કરવી.
+ રોજ દેરાસરમાં ચૈત્યવંદન બાદ પ્રભુ પાસે ખૂબ ભાવથી પ્રાર્થના કરવી | ત્તિ કે, “પ્રભો ! મારા બ્રહ્મચર્યની રક્ષા કરજે. મારી આંખોમા ય વિકાર ન પ્રગટે એવી ન, પવિત્રતાનું દાન કરજે. તારી અને ગુરુની કૃપા વિના આ ગુણની પ્રાપ્તિ અશક્ય શ છે. તારી અને સદ્ગુરુથી કૃપા ઉતરે, તો મારા માટે આ ગુણ મેળવવો રમત વાત છે. શા = પણ પ્રભો ! તું કૃપા કરજે, તારા બાળની રક્ષા કરજે...'
+ દિવસ દરમ્યાન જે કોઈ ખરાબ વિચાર આવ્યા હોય, જે કોઈ દૃષ્ટિદોષ જાગ્યા B હોય, એ બધાને રાત્રે યાદ કરી કરીને હાથ જોડીને એ પાપો બદલ હૃદયથી ક્ષમાપના :માંગવી. મિચ્છા મિ દુક્કડની આગ એ પાપો રૂપી ઘાસ પર સળગાવવી. અને અવસર ફ મળે ત્યારે સદ્ગુરુ પાસે નિર્દભભાવે, નિર્લજ્જ બનીને એ પાપોની આલોચના કરવી.
1 + સૌથી અગત્યનો ઉપાય છે સતત સ્વાધ્યાયાદિ યોગોમાં લીન રહેવું. મનને એક ex 9 પળ પણ નવરું ન પડવા દેવું. એના પર સખત બોજો મૂકી દેવો. વિકારોનું 8
ઉદ્દભવસ્થાન તો છેવટે મન જ છે ને ? બાકી બધા એના નિમિત્તકારણો છે. અને મનને ? કાબુમાં રાખવાનો અતિ મહત્ત્વનો ઉપાય છે સ્વાધ્યાય ! અધ્યયન અને એનાથી ય વધુ છે # ચડિયાતું અધ્યાપન ! બસ, મારે આ બેને મારા જીવનમાં આત્મસાત કરી લેવા છે. ક
હા !. હું પ્રતિક્રમણ-પ્રતિલેખન-વૈયાવચ્ચ વગેરે યોગો તો બરાબર સાચવીશ જ. || આ સ્વાધ્યાય માટે એ બધા આવશ્યક યોગોમાં હું ગરબડ નહિ જ કરું. પણ એ આવશ્યક છે યોગો તો આખા દિવસમાં ચાર-પાંચ કલાકના જ હોય છે. આખા દિવસમાં ઓછામાં 7. ઓછા દસ-બાર કલાક તો મારી પાસે બચે જ છે. એ બધો જ સમય હું હવે સ્વાધ્યાયમાં |
જ લાગી જઈશ. એક મિનિટ તો નહિ, પણ એક સેકંડ પણ નહિ બગાડું. હું હવે સં બરાબર ભણીશ, બીજાઓને ભણાવીશ. કદાચ કોઈક અઘરા ગ્રન્થો મને નહિ આવડે સ છે તો ય શું? હવે તો ગુજરાતી પુસ્તકો પણ ઘણા મળે છે, જે ખૂબ જ સરસ હોય છે. એ એનાથી પણ એ અઘરા ગ્રન્થો બેસી જાય.
રાત્રે ઉંઘતી વખતે પણ મારા મન પર સ્વાધ્યાયનો બોજો હોય, ‘હજી આટલું બાકી JAI
COMMITTT દષ્ટિદોષ ૦ (૫૫) IITIIIIIII