________________
અવિધિનું ખંડન વિધિપાલન વિધિબહુમાન ને વિધિમંડન, અજોડ પ્રવચનભક્તિધારી નિશ્ચયથી કરે ભવખંડન. ધન તે...૫૪
ન
છતાંય હું ન પકડાઉં એવું ય હજી કદાચ બને, પણ મર્યા પછી ? હું તો શાસ્ત્રો ભણ્યો છું. કર્મના ગણિત જાણું છું, મરણ પછીની દુનિયા માટેની મારી લાચારી મને ખબર मा છે. દુર્ગતિઓની ભયાનકતા મેં સાંભળી છે - વાંચી છે. નજરોનજર નિહાળી છે.
त
S
त
સ્તુ પુરુષભાવનો દુરુપયોગ કરનારાઓને અનંતકાળ માટે નપુંસક બનીને તિર્યંચોમાં જીવવું અસ્તુ પડે એ વિપાક પણ શક્ય જ છે. હા ! એ બધી વાતો ખોટી છે' એમ માની લઉં, તો પણ માત્ર મારી માન્યતાથી કંઈ વાસ્તવિકતામાં થોડો જ ફેરફાર થવાનો છે ? મે जि એટલે જ જો આ ભયાવહ નુકસાનોમાંથી મારે બચવું હોય તો કોઈપણ ભોગે 7 મારે મારા બ્રહ્મચર્યની રક્ષા કરવી જ રહી. એ માટે મારે સૌ પ્રથમ દૃષ્ટિદોષ ટાળવો 7 જ રહ્યો. કેમકે અબ્રહ્મની ઉત્પતિનું મૂળ કારણ આ દૃષ્ટિદોષ છે. જે રૂપાદિ આંખમાં શા પ્રવેશતા નથી. તે રૂપાદિ મનમાં ય પ્રવેશતા નથી. એ ઉપરાંત બીજી પણ ઘણી ना બાબતોમાં મારે સજાગ બનવું જ પડશે.
स
य
મ
+ વૃદ્ધા કે યુવાન કોઈપણ સ્ત્રી સામે મારે નજર ન નાંખવી. નજર ભૂલથી પડી જાય તો તરત જ નજર પાછી ખેંચી લેવી. એ વખતે અશુચિભાવના ભાવવી અથવા તો એમાં માતાનો કે બહેનનો જ સંકલ્પ કરી ખરાબ વિચારો અટકાવી દેવા.
+ સૂર્યોદય પૂર્વે અને સૂર્યાસ્ત બાદ ઉપાશ્રયમાં કોઈપણ સ્ત્રીનો પ્રવેશ થવા ન દેવો. સગી બા મળવા આવે તો પણ સવિનય એને ના કહેવી.
+ દિવસ દરમ્યાન પણ એકલા બહેનોને ઉપાશ્રયમાં ન આવવા દેવા. વંદન માટે એકલા આવતા બહેનોને સાધ્વીજી ભગવંત પાસે પચ્ચક્ખાણ વંદન માટે જવાનું જણાવવું.
न
+ ભાઈઓ સાથે બહેનો આવે તો પણ તેઓ મર્યાદાસભર વસ્ત્રો પહેરીને આવે, એ માટે શક્ય હોય તો ઉપાશ્રયના દરવાજા પાસે બોર્ડ મુકાવવું કે ‘બહેનોએ મર્યાદાસભર વસ્ત્રો પહેરીને આવવું...'
આ
ભ
+ સાધ્વીજીઓ અને બહેનો સાથે પત્રવ્યવહાર બિલકુલ ન કરવો.
FF #FFEE E F
આ
ભા
સં
+ છાપાઓ, મેગેઝીનો વાંચવા જ નહિ, કે જેમાં ખરાબ ફોટા-ખરાબ લખાણ આવે છે.
સં
પ્રે
+ વિગઈઓ ઉપર કાબુ રાખવો. અર્થાત્ ભલે હું આંબિલ ન કરી શકું, પણ શક્ય ક્ષ એટલો વિગઈત્યાગ કરું. દૂધ-ઘી-મીઠાઈ આ બધું બ્રહ્મચર્યનો ઘાત કરનાર છે. તો મારે ક્ષ છ એ ન લેવું - શરીરને જરૂર પડે તો મર્યાદિત પ્રમાણમાં લેવું. રોજેરોજ લેવાને બદલે ણ ( દૃષ્ટિદોષ ૦ (૫૪)