________________
માતા નિજ બાળક ખાતર જીવન પણ ત્યાગી દેતી જગખાતર મુનિવર જગમાતા આસક્તિ ઉડતી. ધન તે....૩૭
હવે હું મારો સ્વભાવ બદલું છું.
मां
કોઈપણ કામ મને સોંપાય, તરત હા પાડીશ. બમણા ઉલ્લાસ સાથે હા પાડીશ. કામ પતાવવા નહિ, પણ ખૂબ સરસ કરવા ઉદ્યમ કરીશ, ઉતાવળ છોડી ચીવટ સ્તુ રાખનારો બનીશ, વ્યવસ્થાપકને નિશ્ચિત બનાવી, દઈશ. જરૂર પડે ત્યારે બે-ચાર કામો સ્તુ કરવા સદાય તત્પર રહીશ. આળસને કાયમ માટે ખંખેરી નાંખીશ. મારું નામ #‘કામચોર’ને બદલે ‘કામોર’ બનાવી દઈશ. અર્થાત્ દરેક કામો જો૨થી-ઉલ્લાસથી મ
त
કરીશ.
मा
8. પ
न
म
વળી મહત્વની વાત એ છે કે મેં મારા સ્વભાવમાં કામચોરી તો અનુભવી છે 7 VIR જ, પણ એ ઉપરાંત ‘બીજા સાધુઓ મારા કરતા ઓછું કામ કરે અને મારે વધારે કામ કરવું પડે...'...એ મને વધારે ખૂંચે છે. બીજાનું ચાર ઘડા પાણી લાવવાનું કામ ૨૦ મિનિટમાં પતી જતું હોય અને મને ગોચરીમાં પોણો - એક કલાક થતો હોય એટલે તરત મારું મન બળવો કરે, ‘મારે પોણો કલાક કામ કરવાનું અને એને ૨૦ જ મિનિટ ! આ અન્યાય કહેવાય, આવું ન ચાલે.'
ना
य
100000000
5 E F
ग्र
એમ મને પહેલીનું પાણી લાવવાનું કહ્યું હોય, એમાં ઠારવા-ગાળવા વગેરેમાં પોણો કલાક થતો હોય અને બીજીનું ઠંડુ પાણી લાવનારને એ કામ ૨૦ મિનિટમાં પતી જતું હોય, તો ત્યાં ય મારું મન બળવો કરે કે, ‘એને તો પાણી ઠારવાનું - ગાળવાનું કશું જ નહિ... મારે બધું કરવું પડે. આ કંઈ વ્યવસ્થા છે ?'
આવું બધા જ કામ અંગે બને છે. મારા સહવર્તીઓ જેટલું કામ કરે એના કરતા વધુ, દોઢગણું, બમણું કામ જો મારે કરવું પડે તો મારું મન કુવિચારોમાં ચડી જાય છે. પણ જો બીજીનું પાણી લાવનારે ૪ના બદલે ૬ ઘડા લાવવાના હોય, એ પણ આ ગરમ પાણી આવવાથી એને પણ ઠારવા-ગાળવાના હોય અને એટલે એને પાકો કલાક આ થતો હોય, મા૨ા ક૨તા એનું કામ મોટું થતું હોય, તો હું કદી ફરિયાદ નથી કરતો કે ‘મને કેમ મોટું કામ ?'
ભા
સં
આ પણ મનની એક વિચિત્રતા જ છે ને ? મને પોણો કલાક કામ કરવાનો વાંધો નથી. પણ એ ત્યારે જ કે મારા સહવર્તીઓ પણ પોણો-એક કલાક મારા જેટલું કે મારા પ્રે કરતા વધારે કામ કરતા હોય. પણ જો એમનું કામ મારા કરતા પોણા ભાગનું - અડધા ક્ષ ભાગનું હોય તો મને એ જ પોણો કલાક કામ કરવામાં મોટો વાંધો છે.
શ
હું એ ભૂલી ગયો કે જિનશાસનમાં તો સહન કરવું એ જ ન્યાય છે.
" આળસ - કામચોરી ૭ (૩૦)
m
ભ
ક્ષ