________________
ગતિ દMડા તોલે. વંદન માટે નાલાયક તે નેમિનાથ એમબોલે. ધનતે
રાગથી સ્ત્રીદર્શન કરતો મુનિ દુર્ગતિ દુઃખડા તોલે. વંદન
4• ૫)
H. I
s \ H al?
તો ઓછું જ મળે ને? શરમ પણ નડે ને ? પણ સરખે સરખા બે-ત્રણ જણ હોઈએ , | તો તો મજા આવી જાય. કોઈ ભાગ પડાવનાર નહિ, કોઈ રોકનાર નહિ, કોઈની : શરમ નડે નહિ... અહાહા ! મહાન ગચ્છવાસને પણ મેં મારી આસક્તિઓ પોષવા
જાતજાતના બહાનાઓ હેઠળ કેટલી બધી વાર ત્યાગ્યો ચોમાસું અલગ કરવાના ના
બહાને, કોઈક પ્રસંગો સાચવવાના બહાને, કોઈકની વૈયાવચ્ચના બહાને કે જાતની સૈ માંદગીના બહાને હું ગુરુથી અને ગચ્છથી અલગ પડતો જ રહ્યો અને અલગ પડીને બે
મારી આશક્તિઓ પોષતો જ રહ્યો. મેં જે મર્યાદાઓ ભાંગી છે, જે માપ વિનાનું ખાધું | છે... એ બધું તો યાદ કરતા ય મને શરમ આવે છે. | મને ગમતો હતો શિયાળો ! કેમકે એમાં ઘણું ઘણું મળી રહે.
મને ઉનાળો પણ ગમતો હતો, કેમકે એમાં ય ધરતીનું અમૃત કેરી મળે.
મને ચોમાસું પણ ગમતું કેમકે એમાં સંઘમાં ભાત-ભાતના તપ થાય અને એ # દ્વારા મને તો મજા જ પડે. આમ તો હું એકાસણા કરું, પણ ક્યાંક સવારની
નવકારશી હોય તો એની મનભાવતી આઈટમો મારા માટે લઈ આવું કે બીજા સાધુ 9 પાસે મંગાવી લઉં...પછી બપોરે એકાસણામાં વાપરું. પણ મારી આસક્તિનો ભોગ B ન આપી શકું. # હદ તો એ વખતે આવી કે આસક્તિને પરાધીન બનીને મેં આધાક પણ
વાપર્યું. ચોખી ખબર હતી કે “આ તો મારા માટે માંસ બરાબર કહેવાય પણ એ બધી 8 ૩ સમજણને દબાવી દઈને મેં ઘોર પાપ કર્યું. તિથિઓના દિવસે આંબિલ કર્યા, એ ય આસક્તિ પોષવા ! કેમકે આંબિલખાતાના ઢોકળા-ઢોસા વગેરે ફરસાણો મને ખૂબ જ ભાવતા. એટલે જ એ આંબિલો તો અપેક્ષાએ મારે માટે વિગઈ કરતા પણ ભંડા નવડ્યા. મેં વિગઈઓ ત્યાગી નવપદની ઓળીઓ કરી. એ વૈરાગ્યથી નહિ, પણ આ ભોજનના ગાઢરાગથી જ !
ગોચરી વહોરવામાં પણ વિવેક ચૂક્યો. “વહોરાવનારાં અધર્મ પામશે” એનો પણ મેં વિચાર ન કર્યો. ન વહોર્યા મેં રોટલી-શાક-દાળ-ભાત ! વહોર્યું માત્ર મીષ્ટ ! એ સ પણ ઘણા મોટા પ્રમાણમાં ! વહોરાવનારાના હાથ પણ વચ્ચે વચ્ચે થંભી ગયા, છતાં સી
મને ભાન ન આવ્યું. છેક છેડા સુધી તાપણીઓ ભરાવી દીધી...આવું તો કેટલીયવાર બન્યું હશે ને ? કેટલાય લોકો અધર્મ પામ્યા હશે ને ? બીજાને અધર્મ પમાડીને હું | દુર્લભબોધિ જ બનીશ. આવતા ભવમાં હવે સાધુપણું તો નહિ જ, પણ જૈનધર્મ પણ
IIIIIIIIIIIIIM આસક્તિ ૦ (૪૪) MAHITIHITTITUT