________________
વચન શ્રદડી દોષદૃષ્ટિને છેડે. ધન તે..૪૬
રોષ પરમાં દેખું તે મુજમાં પ્રગટી દડે, ધર્મદાસના વચન શ્રદહી દો
૩, ૫
સ બ
પ ત્ર
વ
કે
- વાપરવી પડે, તો પણ એટલું તો મનને કેળવીશ જ. ટુંકમાં કોઈને અધર્મની પ્રભાવના
કરનારી પ્રવૃત્તિ તો નહિ જ કરું. S + મીઠાઈ વગેરે પણ અલ્પપ્રમાણમાં વહોરીશ. ગચ્છને માટે વધુ પ્રમાણમાં તુ મીઠાઈ વહોરવી જરૂરી હોય તો પણ વહોરાવનારા અધર્મ ન પામે, આ માટેની ઉચિત નું કાળજી અવશ્ય કરીશ.
+ આસક્તિકારક વસ્તુઓ પણ જો આધાકર્માદિ દોષવાળી હોય તો તો નહિ જ જો | વાપરું. નિર્દોષ મળે, તો તે વાપરવાની જયણા રાખું છું.
+ આસક્તિ પોષવા માયા-કપટ નહિ કરું, ભલે કદાચ મારી જાત આસક્ત શા દેખાશે, પણ દંભ કરીને અનાસક્ત દેખાવાનો પ્રયત્ન નહિ કરું.
+ મારા પાત્રામાં જે જે અનુકૂળ વસ્તુઓ આવે, એમાંથી કમસેકમ એકાદ નાનામાં નાના ટુકડો હું બીજા સાધુને વપરાવીશ. એ રીતે વાત્સલ્યગુણ વિકસાવવા = પ્રયત્ન કરીશ.
+ ગુર્નાદિ કે વહેંચનાર પ્રત્યે કોઈપણ આક્ષેપ નહિ કરું, અસદ્ભાવ નહિ કરું. 3 મારા લાભનંતરાયનો, ભોગાન્તરાયનો જ વિચાર કરીશ. 8 + મોટા જમણવારાદિમાં ત્રણ-ચાર મીઠાઈ હોય, તો એમાંથી કોઈપણ એક જ 3 વાપરીને, બાકીની મીઠાઈનો ત્યાગ કરીશ. એવું જ ફરસાણ - ફૂટ વગેરેમાં કરીશ. 3 એવું સત્ત્વ ન ઉછળે તો કુલ મીઠાઈમાંથી એકાદનો તો ત્યાગ કરીશ જ. ચાર હશે, ૪ છે તો કોઈપણ ત્રણ જ લઈશ, એક ત્યાગીશ... = પ્રભો આસક્તિવિજયની મારી આ સાધનામાં મને સફળતા બક્ષજે એ જ Tપ્રાર્થના ! આ આ છે આસક્તિદોષને લઈને આત્મસંપ્રેષણ !
'વી છે
IિO આસક્તિ ૦ (૪૬) DIAMGAM