________________
આમ વિષયસુખોની યાદી સંયમ સ્વાધ્યાયે હીન બની, સંસ્કારની કરે બરધારી
કારની કરે બરબાદી. ધન તે.... ૪૫.
વાનરને મદિરાં પાવા સમ, વિષયસામોની યાદી
કે સ = 1 a) • = 3 4 4 2
- નહિ મળે. | યાદ આવે છે એ દિવસ ! હું વહોરવા નીકળેલો. વહોરાવનારા વિનંતિ કરતા | હતા. “સાહેબ ! રોટલી લઉં.” “ના...” “શાક?” “ના.” “ભાત.” “ના.” “માલપુઆ.' “હા, લો.” અને આઠેક માલપુઆ વહોરી લીધા.
* “દૂધ લઉં?” “ના.” “દૂધપાક છે, લઉં?” “લો.” અને બે ચેતના દૂધપાક વહોરી ર્જ લીધો...“ધર્મલાભ !' બોલીને નીકળી ગયો. હજી તો દસેક ડગલા જ દૂર ગયો અને ત્તિ ગૃહસ્થોની વાતચીતના શબ્દો સંભળાયા. “સાધુઓને તો ભાઈ ! જલસા કરવા છે. ને એમને સાદુ ન ચાલે...” આ મારા હૈયે ઘણો આઘાત લાગ્યો. આ સાધુનિંદા-સંઘનિંદાનું નિમિત્ત હું બનતો | હતો. મારી આસક્તિએ જ મને આ રીતે નિષ્ફર બનવા પ્રેર્યો હતો. - દસ વર્ષના પર્યાયમાં આહાર સંજ્ઞાને લીધે મેં આ જે અનેકાનેક દોષો સેવ્યા છે, એ બધાનું વિસ્તૃત વર્ણન કરું, તો પ્રાયઃ ૨૦૦ પાના ભરીને લખવું પડે, તો ય પૂરું ન થાય.
જો હું હજી પણ નહિ સુધરું તો... - સહવર્તીઓ, જાણકારો મને “આસક્ત, લંપટ...' કહ્યા વિના નહિ રહે.
- મારું શરીર બગડશે, આસક્તિ અધિકોદરી કરાવે, એનાથી પ્રાયઃ રોગો છે થવાના જ. ' a - આ આસક્તિમાં જ આયુષ્ય બંધાયુ, તો કોઈક મીઠાઈમાં કીડા તરીકે મારો રે
જન્મ થશે. - - આસક્તિને પોષવા માયાઓ કરીશ, તો આર્યમંગુની જેમ ક્યાંક કોઈક | ગટરનો ભૂત થઈશ.
- અનેકોને અધર્મ પમાડનાર હું કદાચ અનંતકાળ માટે જૈનધર્મ ગુમાવી બેસીશ. ત્ય
બસ, આજથી મારે મારી આ પ્રવૃત્તિમાં ધરખમ ફેરફાર કરવો છે. ભલે હું એક જ ધડાકે મારી આસક્તિને દફનાવી નહિ શકું પણ એને મર્યાદિત તો બનાવી જ શકીશ. . તે માટે મારે આટલા સંકલ્પ કરવા જ છે કે
+ ઘરોમાં કે રસોડામાં હું ક્યાંય એકલી મીઠાઈ-એકલા ફૂટ્રસ-એકલું ફરસાણ * નહિ વહોરું. સાથે રોટલી-શાકાદિ પણ વહોરીશ. એ માટે મીઠાઈ વગેરે ઓછી
તક
છે
I
nીન આસક્તિ ૦ (૪૫) AnninInછે.