________________
સ્ત્રીના શબ્દનું શ્રવણમાત્ર પણ કામવિકારક ગણતા, સ્ત્રીદર્શન શબ્દાદિક જ્યાં થાતું તે વસતિને ત્યજતા. ધન તે... ૪૦
આનંદ અનુભવતો.
પણ આજે ? એ જ સાધુઓ મારી સામે છે, એ જ તપસ્વીઓ-જ્ઞાનીઓસ્વાધ્યાયીઓ-વૃદ્ધો-ગુરુજનો-વડીલો મારી સામે છે. છતાં મને કેમ એવો વિચાર નથી સ્તુ આવતો કે ‘લાવ, આજે મારા પાત્રામાં સારી વસ્તુ આવી છે, હું એ મહાત્માને સ્તુ
વપરાવું.'
त
B
ना
એક તથ્ય એ કે ગૃહસ્થપણામાં તો મનને સંતોષ આપનારી ઘણી વસ્તુઓ મારી પાસે હતી. મિત્રો-સ્વજનો-બે-ત્રણ ટાઈમ ભોજન-છાપાઓ-મસ્તી ભરેલી ઉંધ... ય વગેરે. જ્યારે મનને આટલો બધો ખોરાક મળતો હોય, ત્યારે મન બીજી કોઈ અપેક્ષા ન રાખે.. એકાદ વસ્તુ ઘટે તો એની ફિકર ન કરે, કેમકે મનનું પેટ બાકીના ખોરાક દ્વારા ભરાઈ જવાનું છે. એટલે હું મહાત્માઓને બધું જ વહોરાવી શકતો, ત્યાગીને પણ પ્રસન્ન રહી શકતો.
શું એ મહાત્માઓ સુપાત્ર મટી ગયા છે ? શું મારો એમના પ્રત્યેનો સદ્ભાવ “ H ઘટી ગયો છે ? ના, ના, એવું તો નથી લાગતું. તો પછી આમ કેમ ?
न
મને આમાં બે તથ્યો દેખાય છે.
T
મ
00000000
કરોડપતિઓ લાખ રૂપિયા દાનમાં આપે, તો ય તે ખુશ જ હોય, કેમકે બીજા કરોડો રૂપિયા એમની પાસે છે, એટલે એમને લાખ રૂપિયા દાનમાં આપવામાં કશું દુઃખ ન થાય... એવી જ હાલત મારી સંસારમાં હતી.
ન
FGF H
त
- આસક્તિ ૭ (૪૦)
जि
FB Fr
||
tooth had not do
પણ દીક્ષા બાદ ? અંદર આધ્યાત્મિક આનંદ હજી એવો પ્રગટ્યો ન હતો, સંયમયોગોની અનેરી મસ્તી માણી ન હતી, ક્રિયાઓ બધી થતી, પણ એમાં આનંદ માણવા મળ્યો ન હતો. બીજા બાજુ ભૌતિક પ્રસન્નતા બક્ષનારા તમામ નિમિત્તો આ છિનવાઈ ગયા હતા. ન સ્વજનો, ન મિત્રો, ન છાપાઓ, ન ગપ્પા-સપ્પા, ન સ્નાન, આ ન હરવા-ફરવાનું...બાકી હતું માત્ર ભોજન ! એમાં ય રોજેરોજ તો કંઈ જીભડી સંતોષાતી ન હતી. વળી એક જ વાર વાપરવાનું હતું. હવે આવી પરિસ્થિતિમાં મને કોઈક દિવસ સુંદર મઝાની વસ્તુ મળી જાય તો એ બીજાને આપવાનું મન કેમ થાય ? ‘હું જ ખાઉં. મને જ મળે' એવા જ વિચારો જાગે ને ?
ભ
મ
પ્રે
ગરીબ માણસ, આર્થિક તંગીમાં મુંઝાતો માણસ શી રીતે પાંચ રૂપિયા પણ પ્રે ક્ષ દાનમાં આપે ? એમ જ્યારે મારું મન જ સુખ માટે ભૂખ્યું હોય, ત્યારે હું શી રીતે ક્ષ
સુખની સામગ્રીને ત્યાગી શકું ?
છ
ણ
mm