________________
મા મોહથી ઘાયલ થાતી. કાન-નાક-ગલ્હીથ રહિત વૃદ્ધાને પણ નહિ ને.
ને પણ નહિ જોતા. ધનતે. ૪૧
માતપુત્ર પણ પાપ કરતા, મોહથી ઘાયત
'r
E
F
E E
F
શ્રીમંત માણસ હજારો ગરીબોને જમાડે એ શક્ય છે કેમકે એની પાસે ખાવાનું : ઘણું છે. પણ ગરીબો તો લાઈનમાં ઉભા રહી ભોજન લેવા માટે પડાપડી જ કરવાના, - S બીજાને આપવાની વાત તો દૂરની, પણ બીજાનું છિનવી લેવાય તો ય આનંદ IS પ્ત માણવાના.
- એમ અનેક ભૌતિક સુખો વચ્ચે મહાલતું મારું મન એકાદ ભૌતિક સુખને ત્યાગી | જૈ દે, એ શક્ય છે. કેમકે એની પાસે બીજું ઘણું હતું. પણ અત્યારે તો મારું મન જ છે લિ ભિખારી છે, એટલે એ તો લેવાની-ઝૂટવાની જ તમન્નામાં રાચે ને ? R| આનો અર્થ એટલો જ કે ત્યારે કે આજે મારી આહારસંશા તો તીવ્ર જ હતી. | ના ફરક માત્ર એટલો કે તે વખતે બીજી બધી સંજ્ઞાઓ પોષાઈ જવાથી આહાર સંજ્ઞા તીવ્ર ના
દેખાતી ન હતી. સાધુપણામાં બીજી ઘણી સંજ્ઞાઓ ઉપર સંપૂર્ણ કાબુ આવી જવાથી કે – એકમાત્ર આહારસંજ્ઞા જ તીવ્ર સ્વરૂપે દેખાવા લાગી. | સ્ત્રીને ત્રણ દિકરા હોય, તો એનો સ્નેહ ત્રણમાં વહેંચાઈ જાય, પણ એક જ = ૩ દિકરો હોય તો એ બધો જ સ્નેહ એકમાં જ પરોવાઈ જાય ને ? એક માણસને ઘણા = મિત્રો હોય, તો વારાફરતી બધાને મળવા જાય, પણ એક જ મિત્ર હોય તો એને જ 9
વારંવાર મળવાનું થાય ને ? રાજાને અનેક પત્ની હોય તો એ વારાફરતી બધી પત્ની 8 8 પાસે જાય, પણ એક જ પત્ની હોય તો ? એમ સંસારમાં મનને પ્રસન્નતા મેળવવા કે
માટેના સાધનો ઢગલાબંધ હતા. એટલે તે મન વારાફરતી બધા સાધનોમાં જતું, કાયમ ૨ સ માટે આહારમાં જ ચોંટીને ન રહેતું. પરંતુ બીજે બધે પણ ફરી આવતું. પણ દીક્ષા બાદ રે ઘણા બધા સાધનો ઘટી ગયા. મનને માટે એક જ દીકરો-એક જ મિત્ર - એક જ સ્ત્રી ( જે ગણો તે મુખ્યત્વે એક જ ભોજન નામની વસ્તુ ભૌતિક પ્રસન્નતા મેળવવા બચી રહી. 1. એટલે જ મન એમાં ચોંટી જાય, એમાં તલ્લીન બની જાય એ બનવાનું જ.
- આમ મને આસક્તિ થવાનું એક કારણ એ છે કે બીજા બધા સાધનો ઘટી ગયા | " છે. માટે જ હું સારી વસ્તુ બીજાને આપવા તૈયાર થતો નથી.
બીજું કારણ એ કે ગૃહસ્થપણામાં મારે જે વસ્તુ સાધુઓને આપી દઈને ત્યાગવાની સી હતી, એ કંઈ સંપૂર્ણ તો ત્યાગવાની ન જ હતી ને? એનો ભોગવટો તો મારે કરવાનો સો એ જ હતો. કેમકે ઘરમાં તો એ વસ્તુ મોટા પ્રમાણમાં હતી જ. દૂધીનો હલવો વહોરાવું, એ આ તો મને હલવો ખાવા ન મળે એવું તો હતું જ નહિ. એટલે મારું સુખ અકબંધ રહેતું સ | હતું, એટલે ત્યારે ત્યાગવામાં કશી મુશ્કેલી ન હતી.
III
ભા
| ણ
migramming આસક્તિ, (૪૧) MAHITIATIMINI