________________
-સંયમપરિણામોની શુદ્ધિ વિગઈભોજી નવિ પામે, એમમાનીને અંતપ્રાન્ત આહારથી તૃપ્તિ પામે. ધન તે...૩૫
બપોરે પણ ગોચરી બાદ અડધો કલાક ઉઘવું ગમે. ઘરે ઘરે ગોચરી ફરવાને બદલે રસોડામાંથી - વિહારધામોમાંથી - એકસાથે બધી ગોચરી લાવવી ગમે, મને કશું કામ ન સોંપાય એ ગમે, મારું કામ બીજા કરી જાય એ ગમે, વિહારો ક૨વા ન પડે - કરવા સ્તુ પડે તો ય ઉપધિ ઉંચકવી ન પડે એ ગમે....
માઁ
HE FE E F
य
001000101010111111
ન ગમે મને, જો કોઈ પોતાનું કામ મને સોંપે તો !
ન ગમે મને, જો વિહારમાં મારે મારી ઉપધિ પણ ઉંચકવી પડે તો ! ન ગમે મને, વૃદ્ધોને - ગ્લાનોને સાચવવામાં ઘસાઈ છુટવાનું ! ન ગમે મને, ગુર્વાદિના કાપાદિ કાર્યો કરવાનું !
આ બધું શું બરાબર છે ? આના નુકસાનો કેટલા ?
→ બધા મને ‘આળસુનો પીર, કામચોર, શેઠ' વગેરે વગેરે બિરુદોથી નવાજે છે, મારો અયશ ફેલાય છે.
→ જેમ હું બીજાના કાર્યોમાં, માંડલીના કાર્યોમાં ઉપેક્ષા કરું છું. એમ બીજાઓ પણ મારી કાળજી નથી કરતા, મારા કાર્યોમાં ઉપેક્ષા કરે છે, મને જરૂર હોય ત્યારે પણ કોઈ મને સહાય નથી કરતું, ઓછી કરે છે.
→ મારા આ સ્વભાવને લીધે કોઈ મારી સાથે રહેવા તૈયાર નથી થતું. કેમકે હું કામ ન કરું...ઓછું કરું... એટલે બધો બોજો સાથેના સાધુ પર આવે, એ એને ન ગમે એ સ્વાભાવિક છે. એટલે જો હું મારો સ્વભાવ નહિ બદલું તો ભવિષ્યમાં સાવ એકલો પડી જઈશ. કોઈ મને ચાહશે નહિ, સાથે રહેશે નહિ.
न
→ વિહારમાં ઘણા બધા તીર્થો આવશે, પ્રાચીન જિનાલયો આવશે, પણ એના દર્શન કરવા માટે ૧-૨-૪ કિ.મી. વધુ ચાલવું પડે એવું ઘણીવાર બને. હવે મારામાં આળસ છે, એટલે અડધો કિ.મી. વધતું હશે, તો ય હું દર્શન કરવા નહિ જાઉં... ક્ષ ઓછામાં ઓછો વિહાર કરવાનું જ ગણિત રાખીશ.
ણ આના કારણે એ પ્રાચીન તીર્થો, એ પ્રાચીન પ્રતિમાઓ... એ બધાનું દર્શન, ( આળસ - કામચોરી ૦ (૩૫)
m
“F ” F
re°_E_x_5_FF
આ
→ આળસના નુકસાન ઓછા નથી, ગુરુ વગેરે વડીલો આવતા હશે તો પણ આ હું આળસના કારણે ઉભો નહિ થાઉં. આ અવિનય ચારિત્રને મલિન ક૨શે, મારા આ ત્મ અવિનય બદલ ગુરુ મને અપાત્ર જાણી શ્રુત વિદ્યા પદવી વગેરે કશું જ નહિ આપે. ભ મારા બંને લોક બગડશે.
દ
ક્ષ
ણ