________________
નીરસ થઈ રસવતીને નિર્મળતમપરિણા તેનો સ્વામી, નમો નિર્ચમીમી.
નીરસ રસવતી રસથી જમત, નીરસ છે
ત્રણ-ચાર દિવસમાં મેં આ લુણા કાઢવાની નોકરી (!) પણ છોડી દીધી, અને ગોચરી જવાનું કામ સ્વીકાર્યું.
પણ પેલી કહેવત છે ને ! કે “આપ ભલા તો જગ ભલા' એ કહેવત મારામાં તુ ઉંધી રીતે લાગુ પડી. “આપ બૂરા તો જગ ભૂરા.'
Tી હું જ કામચોર ! આળસુ ! એટલે નાના-મોટા કોઈપણ કામ મને કંટાળો | ત્ર જન્માવે, ઉતાવળ કરાવે,ઠપકો મળે તો ગુસ્સો પ્રગટાવે, અરુચિ-દ્વેષની આગ |
સળગાવે... સંયમની મસ્તી તો જવા દો, પણ આ આર્તધ્યાન-ક્રોધ-અરુચિ- 1 અણગમાની હોળી જે મને દુઃખી દુઃખી દુઃખી કરી મૂકે.
અડધો પોણો કિ.મી. દૂર ગોચરી લેવા જવું - ઘરો ન મળે તો આમતેમ ફરવું | | - ગોચરી ન મળે તો કલાક સુધી બધે ફરવું - વજનના કારણે હાથ રહી જાય - પરસેવાના ટીપાઓ પડે – તડકો માથાને અને પગને બેયને તપાવે... એમ કરતા ઉપાશ્રયે પહોંચું અને ત્યાં ય શાતા ન મળે. “આટલો મોડો કેમ આવ્યો? બધી ઝોળી - આવી ગઈ. તું પંદર મિનિટ મોડો છે. આમ ન ચાલે, સમયસર આવી જવાનું' ગુરુએ ઠપકો આપ્યો. .
મને ગુસ્સો આવ્યો, “મારા પરિશ્રમની પ્રશંસા તો દૂરની વાત ! અહીં તો ગાળો જ ખાવી પડે છે... પણ હું ચૂપ રહ્યો. મારા કપડા સુકવી હું વાપરવા આવ્યો તો જ = મારી ગોચરી ઓછી હતી. એ વધઘટમાં લાવવા માટે મહાત્મા ગયા, મારે રાહ જોવી =
ક સ સ s - ૩ ) # TITIOા
ર પડી...
એક દિ' ગોચરી ઘણી વધી, સાધુઓ હેરાન થયા. મને ઠપકો મળ્યો કે “ગણીને લાવો છો ? કે જેમ તેમ ? આ બિલકુલ નહિ ચાલે...' આ બે-ચાર દિ' ગોચરી ઘણી ઘટી, તો વળી એનો ય ઠપકો વ્યવસ્થાપકે મને આપ્યો આ
કે, “જેટલું કહ્યું હોય, એટલું લાવવું પડે. તમે ૫૦-૬૦% ઉંચકીને ચાલી આવો એ ન મ. ચાલે. વધઘટમાં કેટલું મંગાવાય ?...' ' હું ખરેખર કંટાળી ગયો. આટલા સખત પુરુષાર્થથી તો કંટાળ્યો જ, સાથે અપયશ
જ માથે પડવાથી પણ કંટાળ્યો. L અને મેં ગોચરીની પણ ના પાડી દીધી. ક્ષ બસ, હવે બાકી શું રહ્યું ? મારા વર્ષોના વર્ષો આ રીતે કામબદલી કરવામાં જ સી | ણ વીત્યા. હું આર્તધ્યાનાદિમાં જ પીડાતો રહ્યો. આજે મને ખ્યાલ આવે છે કે દોષ એ CLINIMIT આળસ - કામચોરી ૦ (૩૩) IIIIIIIIII.