________________
स्त
આત્મન ! મારા પ્યારા આતમ ! બોલ, તને વડીલોના વસ્ત્રોનું પ્રતિલેખન કરવા સ્તુ જવું ગમે છે ? ના-છુટકે કરવું પડે ત્યારે એક-બે વસ્ર કરીને જ તું જતો રહે છે ? त મૈં ‘વડીલોએ સ્વાવલંબી બનવું જોઈએ, નાનાઓ પાસે કામ ન કરાવવું જોઈએ' એવા સ્મ વિકલ્પો તને જાગે છે ?
त
Iન
स
ना
न આત્મન ! ગુરુ માત્રુ કરવા જાય, ત્યારે પ્યાલો પરઠવવાનો લાભ લેવા તું જલ્દી 7 શા ત્યાં પહોંચી જાય છે ? કે ત્યાં જ તું ઉભો હોય તો ય ત્યાંથી દૂર જતો રહે છે ? આત્મન ! કોઈ અશક્ત, કોઈ વડીલ, કોઈ ઘરડા સાધુ કાપ કાઢવા બેસે ત્યારે થતું બધું પડતું મૂકી એમને સહાય કરવા ધસી જાય છે ? કે દૂર બેઠો બેઠો જોયા કરે છે ? વસ્ત્રો સુકવવા માટે પણ ઉભો થતો નથી ? ‘સામે જ બેસીશ, તો શરમના કા૨ણે પણ મારે એમનું કામ કરવા જવું પડશે' એવું વિચારી એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જતો રહે છે ?
11111111ppppp
લાનાદિકને ઉચિત વસ્તુ લાવી હેતે વપરાવે ભક્તિ કરી સવિ સાધુજનની વધઘટ કુખ પધરાવે. ધન તે...૩૪
કાર્યોનો નથી, દોષ મારી આળસનો છે, આળસ ન હોય, ‘કોઈપણ કામ એ સંયમ છે, એ મારે આદરવું છે. ઉમંગભેર આદરવું છે' એવો અદમ્ય ઉત્સાહ હોય તો એમાં કદી કંટાળો ન જ આવે.
FF 'F'
રજ
FEE = E F Godadhik
આત્મન ! અચાનક કેટલાક સાધુઓ વિહાર કરીને આવે, તો એમના માટે ગોચરી-પાણી લાવવાનો, કાજો કાઢવાનો, દોરી બાંધવાનો તને ઉલ્લાસ થાય છે ? કે પછી સાધુઓ આવતા દેખાય તો ય તું ઉભો પણ નથી થતો ? ગોચરી-પાણી લેવા જવું ન પડે, ગુરુ આદેશ ન કરી બેસે એ માટે ગુરુની નજર સામેથી દૂર થઈ જાય છે ? ગચ્છમાં ક્યારેક બે-ત્રણ સાધુ માંદા પડે, ક્યારેક બે-ચાર જણને ઉપવાસ-છઠ્ઠ વગેરે હોય... એ વખતે માંડલીનું કામ વધી પડે, તને એનો ખ્યાલ પણ આવે, છતાં આ શું તું ક્યારેય પણ સામેથી વ્યવસ્થાપક પાસે ગયો છે ? તેં કહ્યું છે ? કે ‘મને બે-ત્રણ કામ સોંપજો, ચિંતા ન કરતા, આવા પ્રસંગે મને લાભ આપજો.' રે ! વ્યવસ્થાપક ખુદ સામેથી તને બે કામ સોંપે, માંદગી-તપ વગેરેના કારણ દર્શાવે ત્યારે શું તેં ઉલ્લાસપૂર્વક બે કામ સ્વીકાર્યા છે ? કે મોઢું બગાડી દીધું છે ? કે વેપા૨ી જેમ ભાવતાલ કરે, એમ કામ ઓછું કરાવ્યું છે ? કે પછી નિર્લજ્જ બનીને ચોક્ખીચટ ના જ પાડી દીધી છે ? સં પ્રે કે ‘હું મારું એક કામ કરીશ. વધારાના કામ બીજાને સોંપો, હું એકલો જ દેખાઉં છું પ્રે તમને ?'
ભ
મ
ક્ષ
હા ! મને પ્રતિક્રમણ બાદ તરત સુઈ જવું ગમે, આઠ કલાક ઘોર્યા કરવું ગમે,
ણ
- આળસ - કામચોરી
(38) MI
આ