________________
આસક્તિ જાગે તો પણ જિનણા મનમાં લાવી કદી ન લેતા વિગઈ-દોષિતભોજન મનને મનાવી. ધન તે...૩૬
એનાથી જાગનારા ભાવો, એથી થનારી સમ્યક્ત્વ વિશુદ્ધિ.... આ બધું જ હું न
ગુમાવીશ.
S
→ આળસ દોષ મને દોષિત ગોચરી વહો૨વા પ્રે૨શે. ૧ કિ.મી. દૂર સ્થંડિલ સ્તુ જવાને બદલે વાડામાં જઈ આવવા પ્રે૨શે, માસ થયા બાદ સ્થાન છોડી દેવાને બદલે સ્તુ એક જ સ્થાને લાંબો સમય ૨હેવા માટે મને પ્રેરશે, ગ્લાન-વૃદ્ધની સેવા કરવાને બદલે મેં એ બધાની ઉપેક્ષા અને માટે જ એમનો ત્યાગ કરવા મને પ્રેરશે.
त
->>
મને સત્તર સંડાસાપૂર્વક વિધિસર ક્રિયા કરાવવાને બદલે બેઠા-બેઠા, 7 અવિધિવાળી ક્રિયા કરવા માટે પ્રેરશે. આ રીતે મારા ચારિત્રાચારમાં પુષ્કળ પુષ્કળ 7 જ્ઞા મલિનતા ઉભી થશે.
prab E F
હાય ! માત્ર એક આળસદોષ મારી રત્નત્રયીને ખતમ કરી નાંખે, અને મારે = જોયા કરવાનું ?
હું હવે સંકલ્પ કરું છું કે મારે કામચોર બનવું નથી, આળસું બનવું નથી. એ મેઘકુમારે બે આંખ સિવાય આખું શરીર વૈયાવચ્ચમાં આપી દીધું. મારે તો રોજના વધુમાં વધુ માત્ર બે-ત્રણ કલાક જ ગચ્છની - સાધુઓની વૈયાવચ્ચ માટે ફાળવવાના છે. એ મને કેમ ન ફાવે ?
પેલા સંસારીઓ પરિવારને સાચવવા રોજની ૮-૧૦ કલાકની મજુરી હોંશે-હોંશે કરે છે... છતાં તેઓ પરિવારને પોષીને પણ અંતે તો પાપ જ બાંધે છે. જ્યારે આ આખો ગચ્છ સંયમી મુનિવરો મારો પરિવાર છે. એમની ભક્તિ માટે દિવસમાં મારે માંડ એકાદ કલાક કે વધીને દોઢ-બે કલાક માંડલી વગેરેના કાર્યો કરવાના છે. એમાં વળી ભક્તિભાવને કારણે એકાન્તે કર્મક્ષય, અપાર પુણ્યબંધ... આ જ મને મળવાનું આ છે. તો મારે એ કામમાં શીદને આળસ કરવી ?
ભ
FFF #FFFFFF
પેલા બાહુ-સુબાહુએ ખૂબ ભક્તિ કરી, તો ગુરુની ભરપૂર પ્રશંસા પામ્યા, કાળધર્મ પામીને અંતે ભરત અને બાહુબલી બન્યા. એ છે તાકાત ગચ્છભક્તિની ! મારું શરીર સારું છે. સક્ષમ છે... હું પણ દિવસના બે કલાક આ કામમાં શા માટે ન ફાળવું ?
સં
7 આળસ - કામચોરી – (૩૬)
આ
મા
અને એ તો હકીકત છે કે જે આળસું ન હોય, ઉદ્યમશીલ હોય એને જ સફળતાઓ મળે. લોકો એને જ ઝંખે, એને પૂજે. એને પ્રશંસે, એને ચાહે... ભલે ક્ષ મારે એ ભૌતિકતા નથી જોઈતી. પણ આ ગુણની વિશિષ્ટતા તો આનાથી સાબિત ક્ષ ણ થાય જ છે ને ?
ણ