________________
દેવદુર્ગતિ-મૂક માનવ-નરકાદિક યોનિ ભારે, માયામૃષાનું ફળ જાણીને સરળ સ્વભાવને ધારે. ધન તે...૨૭
શિષ્યો એ મહાત્માના ચરણે સમર્પિત બને... તો ખૂબ સરસ ! ભલે આ બધું મને ન મળ્યું. પણ એ મહાત્મા થકી આ કામ થશે તો પણ સારું જ છે ને ? વળી અનુમોદના દ્વારા મને પણ એટલો જ ફાયદો થશે....
“ ” F
मा
પેલો સાધુ ગુરુને માનીતો બની ગયો છે, ગુરુ વાતે વાતે એને બોલાવે છે, એની સ્તુ સલાહ લે છે, એની પ્રશંસા કરે છે, એને પોતાની સાથે જ રાખે છે. # માનીતો નથી, એ મને ક્યારેક જ બોલાવે, મને ઠપકો પણ આપે...
त
010101010101011
આ
|2|
પેલો સાધુ મારી ઈર્ષ્યાનો વિષય બનેલો છે, તો રોજ મારે રાત્રે ચિંતન કરવું જ છે મૈં કે,‘એ સાધુ ગુરુની ચિંતા દૂર કરનારો બનો. ગુરુ પછી ગુરુનું પદ એ જ સંભાળો. 7 શા મારું પુણ્ય ઓછું, લાયકાત ઓછી... માટે હું ગુરુનો લાડીલો ન બની શક્યો. પણ શા એમાં શું ? પેલો સાધુ મારો ગુરુભાઈ જ છે ને ? એ આગળ વધે એ તો મારો જ
स
ना
વિકાસ ગણાય.''
क्ष
न
E” F
આવી ચિંતનધારા મારે મારા ઈષ્મદોષનો વિષય બનેલા પ્રત્યેક વ્યક્તિ તરફ વહાવવી છે: આ મૈત્રીભાવના એ એવું પાણી છે કે જે ઈર્ષ્યામેલને ધોઈને સાફ કર્યા વિના નહિ જ રહે. હા ! મારે રાહ જોવી પડે, ઉતાવળે આંબા ન પાકે. આ ત્રણ ઉપાયો એ જ હવે મારી સાધના બનાવી દઈશ. આ થયું ઈર્ષ્યાદોષને લઈને આત્મસંપ્રેક્ષણ !
0000 ઈર્ષ્યા (20) 1111
જ્યારે હું ગુરુને આ બધાના કારણે સ્મ
re #dir; F
ना
य
આ
ભ
ક્ષ
ણ