________________
40 વાણીમાં તે કાર્ય સરળ બની મન-વચ-કાયાથી શુદ્ધિના સ્વામી સદાયે છે. '
ના સ્વામી સદાયે. ધન તે.. ૨૯
જે મનમાં તે વાણીમાં ને, વાણીમાં.
- બાંધતા શીખવાડવાનું કહ્યું. અને એ દિવસથી મારો પરિશ્રમ વધી ગયો. ઓઘો - | બાંધવામાં રોજ અડધો કલાક થતો, મને એ સમય બગડતો લાગતો, મારે તો ભણવું ? | હતું, આ બધો સમય મને અભ્યાસમાં વિઘ્નરૂપ લાગતો. ખરી વાત એ કે મને શેઠાઈ
ગમતી હતી. સંસારમાં તો બા મારા કપડાને ઈસ્ત્રી કરતી, ગડી કરતી અને મને પહેરવા | આપતી... હવે બા ન હતી, સાધુઓ પાસે કરાવવાનું ન હતું, ઈસ્ત્રી બંધ થઈ, કપડા Aિ | મારે જ પડિલેહણ કરવાના, ગડી કરવાના. ષિ સંસારમાં તો રાત્રે પલંગ તૈયાર જ હોય, ક્યારેક પથારીમાં ઉંઘવું પડે તો પણ | | બા જ પથારી પાથરી આપતી, પણ હવે ગમે એટલી ઉંધ આવતી હોય તો પણ મારો ? છા સંથારો મારે જ પાથરવો પડતો. આ બધું થોડાક દિવસ આકરું લાગ્યું, પછી ટેવાઈ શા ગયો.
મારા શરૂઆતના બે-ત્રણ કાપ તો સાધુઓએ કાઢી આપ્યા, પણ એ પછી ગુરુએ | ક પાછું મને કહ્યું કે, “આ રીતે તારા કપડા વડીલો ધૂએ, એ કેટલું ખરાબ લાગે...હવે 8 તારે એ શીખી લેવાનું...” અને જીંદગીમાં પહેલીવાર કપડા ધોવાનું કામ મેં કર્યું, 8 સાધુઓ મને શીખવાડતા હતા, પણ મને મનમાં અજંપો થયો. હું સાધુ છું કે ધોબી ! ર એવા વિચારો આવ્યા. હું ન સમજી શક્યો કે, “શાસ્ત્રજ્ઞાપૂર્વક વસ્ત્રો ધોવા એ પણ સંયમ
s a) ઉં. વ 1 બ ૩. પી.
આમ કરતા કરતા મારા કામો તો મને કમને જાતે કરતો થઈ ગયો. પણ મારી ર ખરી કસોટી હવે થઈ. મારી વડીદીક્ષા થઈ ગઈ. જોડો પૂરા થઈ ગયા... એટલે એક ૨ દિવસ વ્યવસ્થાપકે મને બોલાવીને સમજાવ્યો કે, “અહીં માંડલીના કાર્યોની વ્યવસ્થા (ગોઠવવામાં આવે છે, કોઈ પાણી લાવે, કાજો કાઢે - લુણા કાઢે - ગોચરી લાવે...વગેરે . બોલો તમને શું ફાવશે ?” સવારે પાણી લાવવું ફાવશે ? ચાર ઘડા લાવવાના...”
હવે મારો કામચોરી દોષ બરાબર કામ કરવા લાગ્યો. “મારે તો ભણવાનું છે. IT મને આ બધું નહિ ફાવે.” તરત ના પાડી દીધી. વ્યવસ્થાપકે જરાક કડકાઈ સાથે
કહ્યું કે “આમ ન ચાલે. બીજા સાધુઓ તમારા માટે ગોચરી લાવશે. તમારો કાજોસ લુણાં કાઢશે, તો તમારે એમના માટે કંઈક તો કરવું જ જોઈએ. નહિ તો તેઓ પણ એ
તમારું કોઈ કામ નહિ કરે, તમારે તમારા બધા કામ કરવા પડશે. પાણી-ગોચરી-કાજો- | & લુણા...બધું જ. બોલો, છે મંજુર !” આ ત્યારે મને ભાન થયું કે, “અહીં મારી બા નથી, અહીં મારા કરતા વડીલ મુનિઓ [" છે અણગમા સાથે મેં સવારે પાણી લાવવાનું સ્વીકાર્યું.
MATIRITANT આળસ - કામચોરી ૦ (૨૯) ATTITI
a
&
5