________________
આ સર્વાધમ અપરાધી ક્રોધ પર મહાકોપી મુનિ બનતા. ધનતે.
કરી પરકોપી બનતા, અજ્ઞાની બહુ દીસતા. સર્વાધમઅપરાધી કોઇ
- તને વિચાર ન આવ્યો, પ્રવૃત્તિ પણ ન થઈ. | વ્યાખ્યાનક્ષેત્રે પણ મારી આ જ દશા ! મારા વ્યાખ્યાનો કરતા મારા સહવર્તીના
વ્યાખ્યાનો વખણાયા. લોકો એના વ્યાખ્યાનની માંગણી કરે. ખૂબ પ્રશંસા કરે, ગુરુ , તે પણ લોકોની માંગણી જોઈ એને વધુ વ્યાખ્યાન સોંપે. હું મોટો હોવા છતાં ખૂણામાં ન ત બેસી રહું... વ્યાખ્યાન બાદ દિવસ દરમ્યાન ઘણા ગૃહસ્થો એ સાધુ પાસે આવે, એને
પ્રશ્નો પૂછે, ઉત્તરો પામી પ્રસન્ન થાય. મારી પાસે કોઈ ન આવે, કોઈ આવે ! બેસે કિ તો ય વાતવાતમાં પેલા સાધુના વ્યાખ્યાનની પ્રશંસા કરી બેસે અને હું સળગી ઉઠું. લિ
- હું કોઈ સંઘમાં જાઉં, અને ત્યાંના ટ્રસ્ટીઓ - ગૃહસ્થો બીજા ગચ્છના સાધુના ન ગ વ્યાખ્યાનોની પ્રશંસા કરે, એના તત્ત્વજ્ઞાનાદિને અનુમોદે તો એ પણ મને ક્યારે ગમ્યું ! | છે? એ બધાને ઝાંખા પાડી દેવાના અભરખા ઘણા થયા છે, “મારા ગુરુભાઈઓ કરતા
'પણ મારું વ્યાખ્યાન શ્રેષ્ઠ બની રહે, બધા મારા વ્યાખ્યાનમાં દોડે-હોલ ભરચક બની | 8 જાય - મારા ગુરુભાઈઓ મોઢામાં આંગળા નાંખતા થઈ જાય, ગુરુના મારાં પર બાર : = હાથ થઈ જાય, સંઘમાં મારું પ્રભુત્વ સ્થપાઈ જાય - મારો પડઘો બોલ ઝીલાય... 8 ૩ વગેરે વગેરે શેખચલ્લીના વિચારો મેં ઘણા કર્યા છે, ઈર્ષ્યાથી પ્રેરાઈને કર્યા છે. 8 ૨ પણ પુણ્ય વિના આ બધું કંઈ બને ! ઉલ્લુ બધું ઉધું જ બન્યું. મારી આ બધી જ 8 અપેક્ષાઓ ધરતી પર ઉતરી ખરી, પણ મારા જીવનમાં નહિ, મારા ગુરુભાઈઓના ૪
જીવનમાં ! નાના-મોટા ઘણા ગુરુભાઈઓ મારા કરતા ઘણા આગળ નીકળી ગયા, 8 ઘણી બાબતમાં આગળ નીકળી ગયા.
મારી અલ્પપુણ્યાઈ પર મને ખૂબ ગુસ્સો આવતો. બીજાની બહુપુષ્પાઈનું દર્શન | મારા એ ગુસ્સાને બમણો બનાવી દેતું. પણ ગુસ્સો સફળ કરવા માટે ય પુણ્ય જોઈએ ને ?
આ.. - “એ ગુરુભાઈઓના વ્યાખ્યાન નિષ્ફળ જાય, એમના વ્યાખ્યાનમાં ઘણી ઓછી ,, T સંખ્યા થાય, લોકો એમના વ્યાખ્યાનમાં કંટાળે, એમનું વ્યાખ્યાન શરૂ કરવા ભાઈઓ
ભેગા કરવા પડે, નક્કી કરેલા સમય કરતા ૧૫ મિનિટ બાદ શ્રાવકો આવે, એ પણ એ પાંચ-દસ જ આવે અને માંડ વ્યાખ્યાન શરૂ થાય. બે-પાંચ શ્રાવકો એમના વ્યાખ્યાનની સો પ્રે નિંદા કરે, ભૂલો કાઢે, એ ગુરુભાઈઓ પણ વ્યાખ્યાનમાં બફાટ કરી બેસે - ગુસ્સો કરી છે
બેસે. પૈસાદિની બાબતમાં અપ્રિય બની જાય... આ બધું થાય તો ખૂબ-ખૂબ સારું, આવા મારા અધમાધમ ચિંતનો સફળ ન થયા. ક્યારેક સફળ થયા તો હું ખૂબ હસ્યો.
MATIOજ ઈષ્ય૦ (૨૧) BHARAT