________________
ગોચરી-પાટલા-બેઠક-લેખની ઈત્યાદિક વાપરતા. વડીલો લઈ લે ત્યાર પછી ગુરુશેષ માની જે લેતા. ધનતે...૧૯
એકબીજા નૂતન તપસ્વી પ્રત્યે જાગ્રત થઈ છે.
त
પેલો નૂતન દીક્ષિત ઢગલાબંધ ઓળીઓ કરે છે, જો કે મારી ઓળીઓ કરતા S તો એ ઘણો પાછળ છે. પણ તોય મને એના પ્રત્યે ઈર્ષ્યા થાય છે. કેમકે હું સ્તુ આંબિલખાતાનું વાપરું છું. મિશ્રાદિદોષવાળું વાપરું છું. ઢોકળા-ઢોકળી વગેરે પણ લઉં સ્તુ છું. જ્યારે એ મહાત્મા આંબિલખાતાનું કશું જ લેતા નથી, માત્ર બે દ્રવ્યના આંબિલો કરે છે. ગચ્છના સાધુઓ એમની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. મારી ઓળીના મોટા સ્ત્ર આંક સામે એમની નાની ઓળીનો પણ ઉત્તમત્યાગ બધાની નજરે વળગ્યો છે... બસ ! जि 7 એ બની ગયા મારા પ્રતિસ્પર્ધી ! હવે એમના પતનની ઈચ્છા, એમના પતનમાં 7 શા આનંદ, એમના વિકાસમાં બળાપો... એ જ મારા અધ્યવસાયો ચાલે છે.
ત
|શા
स
स
ना
न
मां
111111111111111
ચોખ્ખું લાગે છે કે ‘ઈર્ષ્યા મરી નથી, માત્ર એનું ઘ૨ જ બદલાયું છે એ તો ઘર બદલીને વધુ તગડી બનીને જીવે છે.'
એમાં વળી બળતામાં ઘી હોમાયું. મારા કરતા ઘણા નાના એ નૂતન સાધુના સંસારી પરિચિત મિત્રોમાંથી બે જણ એના શિષ્ય બનવા તૈયાર થયા, ત્રીજો એનો જ નાનો ભાઈ તૈયાર થયો. એક સાથે ત્રણેક શિષ્યોની ગુરુપદવી એને મળે એવી વાતો તૈયારીઓ થવા માંડી.
न
A
य
O o O o O o O o eeeeeee
મારો માત્ર એક જ શિષ્ય ! એ પણ બધી રીતે નબળો ! ન તપસ્વી, ન વૈયાવચ્ચી, ન સ્વાધ્યાયી ! જ્યારે નાના સાધુના થનારા ત્રણેય શિષ્યો તેજસ્વી લાગતા હતા, ભરયુવાન હતા, આ બધું મને કેમ ગમે ?
એ સાધુ પાસે દીક્ષાપ્રસંગ નિમિત્તે અનેક શ્રાવકો આવે, એના ભક્તો બને, એની જ વાહ વાહ ગચ્છમાં ચાલે, ઉપાશ્રયમાં જે આવે, એ એમની જ પાસે જાય... આ આ બધું હું જોઈ ન શક્યો પણ શું કરું ? શું કરી શકું ? મનથી મેં ઘો૨-અતિઘોર પાપો બાંધ્યા. “ એ ત્રણની દીક્ષા રદ થાય તો સારું. એક્સીડન્ટ વગેરેમાં કોઈક મરી જાય તો સારું. ગમે તે રીતે એ ત્રણ જણનો પેલા સાધુ પ્રત્યેનો ભાવ ખતમ થઈ જાય તો સારું...'
આ
ભ
મા
ઓ અરિહંત ! હું શેતાન બન્યો. મારી જાતને ચારિત્રરાગી કહેવડાવતો હું પ્રે બીજાઓ ચારિત્ર જ ન લે એવા હલકટ વિચારો કરી બેઠો. કેવું ઘોરાતિઘોર પ્રે
ચારિત્રમોહનીય બાંધ્યું મેં !
ક્ષ
ક્ષ
અને એ દીક્ષાપ્રસંગનો દિવસ ! બધા આનંદમાં, ઉલ્લાસમાં ! હું ભારે
ણ
રા
DOOT ઈર્ષ્યા ♦ (૧૯)