________________
- કદી નવિ કરતા. સાધમિકભક્તિનો લ્હાવો આમંત્રણ દઈ લેતા. ધનતે .
ચટકા ભરતા ડાંસ ને મચ્છર, દૂર કદી નવિ કરતા ,
સ બ
=
'બ
મોટી માંડલીમાં નાના મહાત્માઓ પાસે બે-ત્રણ-ચાર પાત્રા-તરપણીઓ ધોવા , [; માટે પડ્યા હોય, મારી પાસે એકેય ન હોય, માત્ર મારે મારું વાપરવાનું પાત્ર ધોવાનું ? ' હોય... છતાં મને એ ઈચ્છા નથી થતી કે “પેલા મહાત્મા પાસેથી એક-બે પાત્રા ધોવા ર લઈ લઉં... એ કેટલા ધોશે? ગોચરી કંઈ એ એકલા જ વાપરે છે ? ગોચરી કઈ એમના જ
એકલા જ માટે આવે છે? ના. ગોચરી મારા માટે પણ આવે છે, હું પણ વાપરું છું. ત્રી તો પાત્રાઓ ધોવાની મારી ફરજ છે. હું કંઈ આચાર્ય થોડો છું...
પણ મારી વૃત્તિ ખરાબ છે. ખરેખર તો મને આ વિચાર જ નથી આવ્યો, “નાના નિ 7સાધુઓ પાસે ઘણા બધા પાત્રા ધોવાના પડ્યા છે' એ તરફ મારી નજર જ નથી ગઈ, શા અને જો કદાચ નજર ગઈ છે, ઘણા પાત્રા ધોવાના દેખાયા છે, તો પણ મારે ધોવા જ્ઞા મ ન પડે એ માટે મેં એની ઉપેક્ષા જ કરી છે.
| કેવું આશ્ચર્ય ! બીજા સાધુ ત્રણ-ચાર પાત્રા ધુએ, તો મને વાંધો નહિ. પણ કોઈક રણ દિવસ ભૂલેચૂકે મારી પાસે બે પાત્રા ધોવા માટે આવી ગયા હોય અને બીજા પાસે 8 એકપણ પાત્રુ ધોવા માટે ન હોય. તો હું એને એક પાત્રુ ધોવા આપ્યા વિના રહી છે
જ શક્તો નથી. મને મારી સાથે અન્યાય થતો લાગે છે કે “મારે બે ધોવાના, એણે એકપણ નહિ ? એ ન ચાલી શકે.'
મારા ગ્રુપમાં ત્રણ-ચાર કલાક માટે પંડિતજી પાઠ આપવા આવવાના હતા. = સાધુઓ ઘણા બધા, બધાને જુદા જુદા વિષયો ભણવા ગમે. એ બધું ત્રણ-ચાર 8 કલાકમાં જ ગોઠવી દેવાનું હતું. એમાં અમુકના પાઠ ન પણ ગોઠવાય. આ વખતે મેં ર.
મારો વિચાર પહેલા કર્યો. ગુરુ મારી વાત માને, એટલે એમને બરાબર સમજાવી દઈને ૨ બે કલાક પાઠ તો એવો જ ગોઠવી દીધો, કે જે વિષયો મને ઇષ્ટ હતા. બસ, મારો સ્વાર્થ સધાઈ ગયો. બીજા કેટલાકોના પાઠ રહી ગયા, તેઓને દુઃખ પણ થયું, પણ હું તો મસ્ત હતો મારી ગોઠવણમાં ! કેમકે મારી અપેક્ષા પૂરી થઈ ગઈ હતી.
મારા શિષ્યો મારું પ્રતિલેખનાદિ બધું કામ કરી જાય એટલે ભયો ભયો ! પછી ગચ્છના વૃદ્ધ સાધુઓ - શિષ્ય વિનાના વડીલ સાધુઓ ભલેને સીદાતા રહે, મારે શું ?
મારા શિષ્યો વિહારમાં મારી ઉપથિ ઉંચકી લે, મારી સાથે ચાલે....એટલે હું સી પ્રસન્ન !પણ ઘરડાઓની, માંદાઓની, તપસ્વીઓની, અશક્તોની ઉપધિ કોણ ઉંચકશે ? એ એની કોઈ વ્યવસ્થા ગોઠવાઈ કે નહિ? એમની ચિંતાઓને કોઈકે દૂર કરી કે નહિ? એ ક્ષ વિચારો મેં નથી કર્યા, કદી નથી કર્યા.
'E E F = 20000000
IIIIIIIIIIIIM સ્વાર્થ ૦ (૧૦)
TOMATO