________________
આપ તેને ઊભા થઇ સકારે, આસન દઈ સુખશાતા પૂછી ઉચિત વિનય અત
પછી ઉચિત વિનય અવધારે, ધન તે...૧૪
રત્નાધિક આવે તબ તેને ઊભા થઈ સ.
F
S S
= "R . 45
F
F
કો'ક કવિએ ગાયેલી એ પંક્તિઓને હૃદયમાં જડી દે... हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण । फुल खुशीयों के बांटे सभी को, सब का जीवन बन जाए मधुबन ।
મારે એ નથી વિચારવું કે, “આખી જીંદગીમાં મને શું મળ્યું છે ? બધાએ મને શું આપ્યું છે ?” મારે તો એ જ વિચારવું છે કે “મેં બીજાઓને શું આપ્યું ?” મારે તો બધાને આનંદના પુષ્પોની પ્રભાવના કરવી છે, જેની સુગંધથી બધાયનું જીવન મધુવન બની જાય.
“ગુરુએ મને શું આપ્યું ? મને પાઠ આપ્યો ? મને શિષ્યો બનાવી આપ્યા? મને I વાત્સલ્ય આપ્યું? આ બધું મારે નથી વિચારવું. ભલે એમણે મને ન આપ્યું, ઓછું IT આપ્યું પણ મારે એનો વિચાર નથી કરવો.
મારે તો એ જ જોવાનું છે કે “મેં ગુરુને શું આપ્યું? મેં ગુરુની સેવા કરી ? એમની જ આજ્ઞાઓ અક્ષરશઃ પાળીને એમને પ્રસન્ન કર્યા ? એમના ઉપકારો બદલ એમની પર ઉપબૃહણા કરી? મુક્ત કંઠે એમના શાસનકાર્યોની – આરાધનાની પ્રશંસા કરી? મારા Et નિમિત્તે એકાદ ક્ષણ પણ એમને ચિંતા કરવી જ ન પડે એ માટેના પ્રયત્નો મેં કર્યા? # મારે એ વિચારવું જ નથી કે “મારા સહવર્તી સંયમીઓ મને સહાયક બને છે ; 3 કે નહિ? મારા પ્રત્યે લાગણી દર્શાવે છે કે નહિ ? મારા વિકાસમાં ખુશ છે કે નહિ? શું
મારા સુકૃતોની પ્રશંસા કરે છે કે નહિ ? મારા તપમાં, મારી માંદગીમાં, મારી #
અશક્તિમાં, મારી મુંઝવણોમાં મને અનેકાનેક પ્રકારની સહાય કરે છે કે નહિ ? ૧ મારે તો માત્ર એટલું જ વિચારવું છે કે, હું મારા આ સાધર્મિક સંયમીઓને 3.
કેટલી સહાય કરું છું? મને એમના પ્રત્યે લાગણી છે કે નહિ ? એમના વિકાસમાં મને આ આનંદ છે કે ખેદ ? એમના શિષ્યો થાય, એમના વ્યાખ્યાનો વખણાય, એ તપ- આ ધ સ્વાધ્યાયાદિમાં આગળ વધે એમાં મને હર્ષ ખરો કે નહિ ? હું એમના સુકૃતોની મા
અનુમોદના કરું છું ? એમની નાની નાની ભૂલોને ભૂલી જઉં ખરો ? એમના તપ, માંદગી, અશક્તિમાં ખડે પગે સેવા કરવા તત્પર રહું છું ખરો ?”
મારે એ વિચારવાનું જ નથી કે “મારા શિષ્યો મારી આજ્ઞા માને છે ? મારી સેવા કરે છે? મારી આમન્યા જાળવે છે? મારા પ્રત્યે સદૂભાવવાળા છે ? અંદરોઅંદર એ ક્ષ મારા માટે સારી વાત કરે છે ?' ણ મારે તો એ જ વિચારવું છે કે “મે એમના હિત માટે શું કર્યું ? ભક્તોને-શ્રાવકોને
1 minimummy સ્વાર્થ ૦ (૧૪) પnimatnagar