________________
૨ઊભા રહેતા, ગુરુમુખવાણી જિનવાણીસમનિર્વિકલ્પ જે ગ્રહેતા. ધનતે...૧૫
છે
૩, ૫
બ
સ બ
. ગ
#
પ 4 4 3 ! 'વી એ ક ક
ગૌણ રાખીને મારા શિષ્યોને મેં પાઠો આપ્યા ? કલાકો આપ્યા ? એમને વાત્સલ્ય ન આપ્યું ? એમની માંદગીમાં મેં એમની ઝીણવટભરી કાળજી કરી ? એમની માનસિક | ડ મુંઝવણો વખતે મેં એમને ભરપૂર આશ્વાસન આપ્યું? એમને બળ પૂરું પાડ્યું ? એમને !
સંયમમાં દઢ કરવા માટે સ્વયં સંયમદઢ બન્યો ? | મારે એ વિચારવું જ નથી કે, “શ્રીસંઘ એના આરાધકો, ટ્રસ્ટીઓ મારી વાત માને
છે કે નહિ ? તેઓ મેં મુકેલી યોજનાઓમાં પૈસા લખાવે છે કે નહિ? મેં સુચવેલા શૈ સુધારાઓ ઝટપટ કરે છે કે નહિ ? રોજ વંદન કરવા માટે આવે છે કે નહિ ? ગોચરી- 'ત્તિ પાણીમાં મારી કાળજી કરે છે કે નહિ ? ભક્તિભાવ દર્શાવે છે કે નહિ ?'
મારે તો એ જ વિચારવું છે કે, “૨૫માં તીર્થકર સમાન શ્રીસંઘ માટે મેં શું ભોગ શા આપ્યો ? શ્રીસંઘ મને તમામ પ્રકારની સુવિધા મફતમાં આપે છે, તો એવા શ્રીસંઘ પ્રત્યે મારા મનમાં ઉછળતો બહુમાનભાવ છે ? ભરચક પાપોના કાદવ વચ્ચે પણ પર
નાના-મોટા ધર્માનુષ્ઠાનોરૂપી કમળો એ સંઘસભ્યોમાં જોઈને મને અહોભાવ થાય છે ? - ર કરી છે મેં એમની અનુમોદના? કે પછી પેલા કાદવને જ જોઈ જોઈને ગાળો જ દીધી ?
છે, એમને? એમના હિત માટેના સાચા પ્રયત્નો કર્યા છે મેં? કે પછી દરેક જગ્યાએ રે 8 એમના દ્વારા માત્ર મારો સ્વાર્થ સાધવાના જ પ્રયત્નો કર્યા છે ?”
આ થયું સ્વાર્થ દોષને લઈને આત્મસંપ્રેષણ !
આનાથી આત્મા બની જશે ભીનોભી ! એની સ્વાર્થપ્રધાન વાસનાઓ વૈશાખની ગરમીમાં હિમાલયનો બરફ ઓગળે... એમ ઓગળવા માંડશે. સ્વચ્છ-સ્પષ્ટ પરોપકાર ૨ વાસના એના રૂંવાડે રૂંવાડે પ્રગટેલી અનુભવવા મળશે.
- આનો આનંદ કેવો ! કેટલો ! એ તો જે અનુભવશે, તે જ કહેશે. ના, ના. | આ એ ય નહિ કહી શકે. કેમકે શબ્દો એનું વર્ણન કરવા ધરાર અસમર્થ જ છે, અસમર્થ આ . જ રહેશે. ભૌતિક સુખો તો આ આનંદની સામે વિષ્ટા કરતા ય ભૂંડા લાગશે, જોવાય .. | ન ગમે - સુંઘવા ય ન ગમે - યાદ કરવા ય ન ગમે - અડવા તો બિલકુલ ન ગમે... એવા લાગશે.
T
inf
જાજ
સ્વાર્થ = (૧૫) HTTTTTTTTTTTTTTT