________________
કતા. કર્મક્ષપણનો અવસર જાણી જે મનમાં બહુ હસતા. ધન તે..
માસની મધ્યરાત્રિમાં કાઉસ્સગ્રુધ્યાને રહેતા. કર્મક્ષપણનો,
૩, પ,
બ
સ
સ લ
ય
' હું
લઉં... પાછળ આવતા વડીલોને ખૂણામાં બેસવું પડે, અંધારાવાળા કે હવા વિનાના સ્થાનમાં બેસવું પડે, ટેબલાદિ વિના મુશ્કેલી પડે... પણ મારે શું લેવાદેવા ! “એ બધી
જવાબદારી મારી થોડી જ છે ” મારું મન બોલતું. રે ! વડીલોને મારી આ વિચિત્રતા તું ન ગમે, ખૂંચે, ક્યારેક ટકોર પણ કરે... પણ હું ન સુધર્યો, ન જ સુધર્યો.
અહાહા ! શું હું સાધુ ખરો? પરોપકારી, પરહિતવત્સલ તીર્થંકરદેવોના શાસનમાં | મારા જેવા સ્વાર્થીને રહેવાનો ય અધિકાર ખરો? હું તો માણસ નહિ, પશુ છું. પેલી જૈ R કુતરી પોતાની ભૂખ સંતોષવા પોતાના બાળકને ય ખાઈ જાય, એવો અધમ છું હું ! નિ ને મારું નામ હોવું જોઈતું'તું “સ્વાર્થસિક્યુવિજય'. સ્વાર્થનો દરિયો ! ના ના ! |R gr સ્વાર્થના દરિયાને પણ જીતી જનારો એવો હું !
ઓ મારા આતમ ! શું નથી સુધરવું ? તારા આરાધ્યતત્ત્વો અરિહંતો અને સગુરુઓ પરાર્થી ! તું સ્વાર્થી ! કેમ ચાલે ? વળી આમાં નુકસાન કેટલું ! .
બધા લોકો મારા માટે બોલશે કે “આ નકરો સ્વાર્થી છે, સ્વાર્થ સાધવા ગમે તે કર ર કરી બેસે એવો છે'
કોઈ પણ મારો આત્મીય-મારો સ્વજન નહિ બને. બધા મારા સ્વભાવને જાણ્યા પર ઉં બાદ મારાથી વેગળા જ રહેશે, શિષ્યો પણ સમજશે કે આપણા ગુરુ ખૂબ ખૂબ સ્વાર્થી છે 8 છે...” એમનો પણ મારા પ્રત્યેનો અહોભાવ તૂટી જશે. કદાચ મારી સાથે રહેશે, E 8 બોલશે તો ય મન મારીને ! * “લોભીયા હોય ત્યાં ધૂતરાઓ ભૂખે ન મરે” એમ મને અત્યંત સ્વાર્થી જાણીને | કેટલાય ધૂતારાઓ મારા સ્વાર્થો પોષી આપવાના પ્રલોભનો મને આપશે. હું છેતરાઈશ આ અને એ બધા મારા દ્વારા પોતાના સ્વાર્થો કઢાવી લેશે. આ રીતે મારે પુષ્કળ પરેશાન આ ભ થવું પડશે.
સ્વાર્થીનું પુણ્ય ઘટતું જાય, પાપ વધતું જાય... વળી જો હું બીજાને માટે કશું જ ન કરું તો ભવિષ્યમાં કોઈપણ મારા માટે કશું જ નહિ કરે... માત્ર આ જ ભવમાં /
નહિ, આવતા ભવોમાં પણ મારે બીજાની સહાયની ખૂબ જરૂર હશે. પણ કોઈ મને | આ સહાય કરવા તૈયાર જ નહિ થાય, કેમકે મેં બાંધેલું પાપકર્મ જ એમને અટકાવશે, મારા મ ક્ષ સહાયક બનતા ! તુચ્છ સ્વાર્થમાં લંપટ જીવોનો મોક્ષ ત્રિકાળમાં શક્ય નથી. મારા લમણે ઝીંકાશે,
Imજ સ્વાર્થ (૧૨)