________________
ગજ પરે જે ધીમા ચાલે. શુભપરિણામની અગ્નિમાં જે કર્મ અનંતા બા
રે હર્ષ અનંતા બાળે. ધન તે...૮
ધોમધખતા પથ પર ગજ પેરે જે ધીમા ચાલે છે,
,
1
H. A
1 3
'લે કે
૨. દોષ નં. ૧ – સ્વાર્થ (૧) સ્વાર્થ : ઉપધિ, શિષ્યો, અભ્યાસ, શરીર, સ્થાન વગેરે સંબંધમાં હું મારો ST સ્વાર્થ સાધું છું. આમ સ્વાર્થના વિષયો ઉપધિ વગેરે બને છે. | મારો સ્વભાવ એવો સ્વાર્થી છે કે શિયાળામાં ઠંડીથી બચવા માટે ધાબડાઓની 4 જરૂર પડે અને સંઘનો માણસ કબાટમાંથી ૧૦-૧૫ ધાબડા કાઢીને મૂકે, તો હું તરત
મારા માટે બે ધાબડા લઈ લઉં છું. મને એ વિચાર નથી આવતો કે મારા સહવર્તીઓ તિ 7| કેટલા છે? જો કુલ સંયમીઓ ૧૫-૨૦ હોય, તો બધાના ભાગે માંડ એક-એક આવે, 7 " મારે શી રીતે બે લઈ લેવાય ?.. પણ હું ભાન ભૂલી જાઉં છું અને બીજાનો વિચાર | કર્યા વિના બે ધાબડા લઈ લઉં છું.
વળી મારો સ્વાર્થ તો કેટલો દુર્ગધી ! હું મારા જ બે ધાબડા પડિલેહણ કરું. બીજા | બધા માટે પડિલેહણ કરવાનો મને ઉલ્લાસ નથી થતો. “જેને જેને જોઈશે, એ બધા # જાતે જ પડિલેહણ કરશે...” એવો સ્વાર્થ મને સતાવે છે. બધા મહાત્માઓની ભક્તિ કરવાનો વિચાર મને નથી આવતો.
શિયાળાના દિવસો હોય, સંઘના ઉપાશ્રયમાં કે ચાલુ વિહારમાં તો કુલ વગેરેમાં # ય ઘણીવાર ઉતરવું પડે છે. ઠંડી કંઈ મને એકલાને નથી લાગતી, બધાને લાગે છે... = પણ મને કદી મારા સાધર્મિક સંયમીઓની ચિંતા નથી થઈ. હું તરત બંધિયાર રૂમ
શોધી એમાં મારું સ્થાન જમાવી દઉં છું. ત્યાં ઠંડી ઓછી લાગે, હોલ વગેરેમાં વધારે જ લાગે... પણ બીજા સંયમીઓએ હોલમાં સંથારો કરવો પડે, એનું શું? શું એમને ઠંડી : ન લાગે ? રે ! કેટલીકવાર એવું બન્યું પણ છે કે સંથારાના સમયે મારો સાધર્મિક સંયમી
ઠંડીથી બચવા કોઈક બંધિયાર સ્થાન શોધતો હોય, મેં એને જોયો છે, “ આ રૂમમાં .. જગ્યા છે?” એવો પ્રશ્ન પણ એણે મને પૂક્યો છે... પણ મારી સ્વાર્થાન્ધતા તો બાપ ].. રે બાપ ! મેં ચોખ્ખી ના પાડી દીધી કે “અહીં જગ્યા નથી.'
હાય ! મને વિચાર ન આવ્યો કે “લાવ, થોડાક સંકોચાઈ જઈને મારા સાધર્મિક |ી સંયમીને જગ્યા કરી આપું. લાવ, હું સહનશક્તિ કેળવીને બહાર હોલમાં જતો રહું, | મે મારા સાધર્મિકને અંદર આવવા દઉં, એની ચિંતા દૂર કરું..” રે ! આવું કંઈ તો ન ખે ક્ષ જ થયું. પણ બે મીઠા-મધૂરા શબ્દો બોલવા જેટલી સજજનતા ય મેં અધમ બનીને ક્ષ બ ગુમાવી. “મહાત્મન ! ખરેખર બિલકુલ જગ્યા નથી. બાકી તો ગમે તે કરીને આપને.
GAMAIM
સ્વાર્થ ૦ (૮)
ITI