________________
ખાઈ ગમાવી, નિજકેબલ તેને ઓઢાડ વત્સલભાવ જમાવી. ધન તેલ
ઠંડીથી ધ્રુજતા મુનિવરને દેખી સ્વાર્થ ગમાવી. નિજ
Gિ
વિનાના સ્થાનમાં બેસવું. એવું સ્થાન ન મળે તો ગીતાર્થસંવિગ્ન ગુરુને પૂછીને એનો નિરવદ્ય ઉપાય વિચારી શકાય... વર્તમાનમાં ગીતાર્થસંગ્નિ પુરુષો એ માટે તો મચ્છરદાનીનો ઉપયોગ સૂચવે છે' એમ જાણ્યું છે.)
બસ, આ બધી પૂર્વભૂમિકા થઈ ગઈ. હવે શરૂ થાય છે તારી સાધના, આત્મસંપ્રેક્ષણની !
જો જે! એકદમ એકાગ્ર બની જજે. મનને ક્યાંય ભટકવા દેતો નહિ. સિદ્ધિ તારા fi હાથમાં જ છે, જો તું આ વિધિનું પાલન કરીશ તો.
મન : આ આત્મસંપ્રેક્ષણમાં શું ચિંતવવાનું છે ? આતમઃ પહેલા એ ચિતવવાનું છે કે “મને કયો દોષ સતાવે છે ?'
પછી (૧) એ દોષના હેતુઓ કોણ છે? એટલે કે વિષય કોણ છે? (૨) એ કા ર દોષનું સ્વરૂપ શું છે ? દોષના વિષયનું સ્વરૂપ શું છે? (૩) એ દોષનું ફળ શું? == ર દોષના વિષયનું ફળ શું?
હવે એક - એક દોષને લઈને આ આખી ચિંતનધારા જોઈશું.
Anil નિહાળીએ ઓરડો આરામનો.. ()
InIT