________________
કોઈ જીવને દુઃખ ન દેવું એ નિશ્ચય મન ધારે. પરદુ:ખદાયી પ્રવૃત્તિને સ્વપ્ને પણ નહિ ધારે. ધન તે...૫
ઉંધુ સમજાઈ જાય, અને એ રીતે જો વિપરીતજ્ઞાન થાય તો તો એના આધારે તારી પ્રવૃત્તિ પણ વિપરીત થાય... કદાચ એના કારણે દુર્ગતિઓની પરંપરા પણ ઉભી થાય.
પણ જો અનેકવાર શ્રવણ કરો, તો બધાનો અર્થ વારંવાર સાંભળવાના કારણે સ્તુ પૂર્વે જો કંઈક ઉંધુ સમજાયું હોય, તો તેનું સમાધાન મળી રહે. ભ્રમણાઓ દૂર થઈ નુ જાય અને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.
એટલે જ આ શ્રવણ એકવાર નહિ, પણ વારંવાર કરવું.
त
स्मै
जि
न
शा
स
य
0000000
આ
મ
ક્ષ
P
બસ,
આ રીતે કરવાથી તને રાગાદિ દોષોના કારણો + સ્વરૂપ + ફળ આ ત્રણ
પદાર્થનું એકદમ સચોટ-સ્વસ્થ-સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થશે.
આ આવી ગઈ તારી પાસે સમ્યજ્ઞાનરૂપી બેટરી !
હવે શરૂ કરવાનું છે મુખ્યકામ ! આતમ ઓરડાને ચકાસવાનું !
ધ્યાન દઈને સાંભળજે આ તત્ત્વ !
(૩) આત્મસંપ્રેક્ષણ : (અ) સૌ પ્રથમ એકાન્તસ્થાન શોધો. એમાં જ આ આત્મસંપ્રેક્ષણ કરવું. હા ! બંધ બારણે ન કરવું, પણ ઉપાશ્રયના વિશાળ હોલમાં, તીર્થભૂમિના પવિત્ર વાતાવરણમાં... આ કામ કરવું.
મન ઃ એકાન્તમાં શું કામ ? જાહેરમાં કેમ નહિ ?
FoF_ __r_mb_FF Fr
વળી ચાર-પાંચ કલાકનો આરામ થઈ ગયો હોવાથી મન અને શરીર બંને એકદમ સ્વસ્થ-પ્રસન્ન હોય, એના કારણે ધ્યાનમાં સરળતા તરત જ મળે.
એ વખતે ક્યાંય એકાન્ત શોધવા જવું ન પડે, ઉપાશ્રયમાં જ એકાન્ત મળી રહે... નિહાળીએ ઓરડો આરતમનો... ૭ (૫)
ત
મ
આતમ : જ્યાં ઘણા બધાની અવરજવર હોય, આજુબાજુ બધા વાતો કરતા હોય... ત્યાં જો આ આત્મસંપ્રેક્ષણ કરવા બેસીશ, તો તારું મન એમાં લીન નહિ બને. ઘડીકમાં આજુબાજુથી સંભળાતી વાતોમાં કાન જશે, ઘડીકમાં આવતા જતા લોકોને જોવામાં દૃષ્ટિ જશે... આવી ચંચળતા વચ્ચે તારું ઈષ્ટ કાર્ય સિદ્ધ નહિ થાય.
ખરેખર તો એકાદ માણસ પણ જ્યાં ન ફરકે, એવા શૂન્યસ્થાનમાં આ કામ કરવું. આમાં જો રાતના બે-ત્રણ વાગ્યાના સમયે ઉઠીને આત્મસંપ્રેક્ષણ કરીશ, તો તને ભ વધુ સફળતા મળશે. ઝડપી સફળતા મળશે, કેમકે આ સમયે લગભગ બધા જ ઉંઘતા હોવાથી ન તો કોઈની આવ-જા થાય કે ન તો કોઈની વાતોના શબ્દો સંભળાય... એકદમ નીરવ શાંતિ હોય.
ન
આ
પ્રે
સ
ણ