Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 10
________________ દોષ વિના પણ ઠપકો આપે ગુરુ, h. 4 _*_* = F આ , તેને જે સહેતા. મૂલ્ય વિના મળતી મિઠાઈ' એવા ધ્યાનને વહેતા, ધન તે...૩ ભ શાંતસુધારસ ૨૩૦ ગાથા, (૪) અધ્યાત્મકલ્પદ્રુમ ૩૦૦ ગાથા, (૫) ઉપદેશમાલા ૫૪૪ ગાથા, (૬) હૃદયપ્રદીપ ષત્રિંશિકા ૩૬ ગાથા. મુખ્યત્વે આ છ ગ્રન્થો કંઠસ્થ કરી લેવા. આ ગ્રન્થોમાં એ દર્શાવ્યું છે કે (૧) રાગાદિદોષોને ઉત્પન્ન કરનારા નિમિત્તો કયા છે ? (૨) રાગાદિ દોષોનું સ્વરૂપ શું ? (૩) રાગાદિ દોષોનું ફળ શું ? મન : આ શ્લોકો વાંચી જવાના ? ગોખી જવાના ? E → આતમ : ના, માત્ર વાંચવાના કે ગોખવાના નથી. પણ એનો વિધિસર પાઠ | F ના કરવાનો. શક્ય હોય તો રોજ, છેવટે અઠવાડિયામાં ક્રમ પ્રમાણે ચોક્કસ રીતે આ ના ય બધાનો પાઠ કરવો. य મન એ શ્લોકોનો પાઠ કરવાની વિધિ શું ? આતમ : (૧) મંદ સ્વરે, છતાં સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક ધીમેધીમે એ શ્લોકો બોલવા. (૨) શાંત સ્થળે, અવરજવર વિનાના સ્થળે બેસીને શ્લોકો બોલવા. (૩) પદ્માસનમાં કે પલાઠી વાળીને બેસવું અને આંખો બંધ રાખવી. (૪) ભીંત વગેરેનો ટેકો ન લેવો. (૫) એના જે સામાન્ય અર્થ હોય, એમાં ઉપયોગપૂર્વક પાઠ કરવો. (૬) એ ચોક્કસ સમય દરમ્યાન વચ્ચે કોઈની સાથે વાતચીત ન કરવી, પાઠની ધારા અખંડિત રાખવી. આ રીતે ખૂબ પાઠ કરવા દ્વારા એ શ્લોકો આત્મસાત્ કરવા એનું નામ ભાવનાશ્રુતપાઠ. (૨) અનેકશઃ તીર્થશ્રવણ : તીર્થની પાસે આ શ્લોકોનો અર્થ સાંભળવો, એ પણ એકવાર નહિ, પણ અનેકવાર સાંભળવો. મન : તીર્થની પાસે એટલે ? પાલિતાણા-ગિરનાર વગેરે તીર્થોની નજીકમાં જઈને પ્રે આ અર્થ સાંભળવો એમ ? न આતમ : ના, ના, તીર્થમ્ = અધિકૃતશ્રુતાશ્મયવિદ્ અભ્યસ્તમાવનામાર્ગ: આચાર્ય:, જે મહાત્મા, (૧) ઉપરોક્ત શ્રુતના અને એના અર્થના જ્ઞાતા હોય. નિહાળીએ ઓરડો આરતમનો... (3) 000000 મૈં પ્રક जि EE F 111111111 આ ભ - . ~ જ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 156