________________
ન ઉચ્ચારે, મોક્ષમાર્ગે સહાયક જાણી કોપ નમનડે ધારે. ધન તે.
પીટાકે નાના મુનિ જ્યારે કટકવચન ઉચ્ચારે. છે.
" (૨) સ્વયં આ બધી ભાવનાઓને વારંવાર ભાવીને જે ભાવિત બનેલા હોય,
(૩) એવા આચાર્ય કે અન્ય ગીતાર્થ સુયોગ્ય સાધુ... એ તીર્થ કહેવાય. I : એમની પાસે જઈ એમના મુખે આ કૃતનો અર્થ ધ્યાનપૂર્વક સાંભળવો.
મન : પણ આવા જ મહાત્માનો આગ્રહ શા માટે ? કોઈપણ મહાત્મા પાસે તું સાંભળીએ તો શું વાંધો ?
આતમ: ના. જે મહાત્મા સ્વયં શ્રુત + અર્થના જ્ઞાતા ન હોય, કદાચ જ્ઞાતા હોય | તો પણ એની નિરંતર ભાવનાથી ભાવિત ન થયેલા હોય તે મહાત્મા પાસે અર્થ સાંભળશો તો તમને સમ્યજ્ઞાન નહિ થાય.
એમાં જો એ મહાત્માને પ્રસ્તુત શ્રુત જ આવડતું ન હોય તો એનો અર્થ કહેશે ન શી રીતે ? શ્રુત આવડતું હોય તો પણ એનો વ્યવસ્થિત અર્થ જ ન આવડતો હોય તો ના
ય કામનું? એ અર્થ કહેશે, તો પણ ગમે તેમ કહેશે, ખોટો કહેશે, ઉધો કહેશે... | એનાથી તમને સમ્યગુજ્ઞાન તો કેમ થશે? અને એના વિના દોષનાશનું તમારું લક્ષ્ય : કેમ વીંધાશે ? માટે એ મહાત્મા પ્રસ્તુત કૃતના અને અર્થના જ્ઞાતા હોવા જરૂરી છે. એ
ધારો કે એ જ્ઞાતા હોય, પણ જો એમણે આ ભાવનામાર્ગનો અભ્યાસ નહિ કર્યો છે હોય, તો એમનો આત્મા આ ભાવોથી ભીનો ભીનો નહિ બનેલો હોય, તો એમનો : a આત્મા સ્વયં જ તે તે દોષોથી ખદબદતો હોય, એમની તમારું હિત કરવાની ભાવના ES = પણ સ્પષ્ટ નહિ હોય.. એમાં ય ઘણી મલિનતા હોઈ શકે... હવે આવા જ્ઞાતા પાસેથી ER 8 ગમે એટલું સાંભળીએ તો પણ હૃદયને સ્પર્શે, સાડા ત્રણ કરોડ રૂંવાડે વ્યાપે... એવું કે = સમ્યજ્ઞાન તો કેમ થાય ?
નિયમ છે કે “પ્રાયો માવાન્ ભવપ્રસૂતિઃ' મોટા ભાગે ભાવમાંથી ભાવની ઉત્પત્તિ | આ થાય છે. જો એ જ્ઞાતા સ્વયં ભાવહીન હશે, તો એમના મોટા મોટા પ્રવચનોથી પણ આ માં તમારામાં ભાવની ઉત્પત્તિ નહિ થાય.
એટલે જ પ્રસ્તુત કૃત + અર્થના જ્ઞાતા એવા તથા એ શ્રુતની વારંવાર ભાવના | કરવા દ્વારા ભાવિત બનેલા, વૈરાગી બનેલા, શાંત-પ્રશાંત-ઉપશાંત બનેલા, નિઃસ્પૃહી | બનેલા મહાત્મા પાસે જ પ્રસ્તુત શ્રતોનો અર્થ સાંભળવો.
મન : પણ તમે આ શ્રવણ અનેકવાર કરવાનું કહ્યું, એ શા માટે ? એક - બે માં વાર શ્રવણ કરીએ તો ન ચાલે ? | આતમઃ ના, કેમકે તારો ક્ષયોપશમ ઓછા-વત્તો હોય, ક્યારેક સમજફેરના કારણે ણ IIIIIIIIT નિહાળીએ ઓરડો આરતમનો... ૦ () ANTITATI