Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 13
________________ મે સહન કરીને સૌનું પૃથ્વીને શણગારે. ધન તે. થી પણ મીઠા વચનો જેહ સદા ઉચ્ચારે. પોતે સહન કરીને સૌને ન એટલે આ સમય આત્મસંપ્રેક્ષણ માટે ખૂબ જ ઉપયોગી છે. - તું સાધુ છે, એટલે જો આ સમયે કાર્ય કરે, તો છેક ભરફેસરની સજઝાય સુધી ! ડ ક્રિયા કરીને પછી એ શાંતસ્થાનમાં આસન પાથરીને કરજે. આસન ઉપર પદ્માસન વગેરે ઉચિત આસને બેસવું. | (૩) ગુરુદેવતાપ્રણામ : શરૂઆતમાં ખૂબ ભાવપૂર્વક ગુરુને અને દેવને પ્રણામ- ૌ વંદન કરવા. એમની સ્તુતિ કરવી, એમના ગુણો યાદ કરવા, એમણે કરેલો ઉપકાર fa યાદ કરવો, એમના પ્રત્યે વધુ ને વધુ બહુમાનભાવ જગાડવો. એમની પાસે પ્રાર્થના ન કરવી કે ““ઓ ગુરુવર ! ઓ પરમેશ્વર ! આ આત્મસંપ્રેક્ષણના કાર્યમાં મને સફળતા ન " મળો, મને શીધ્ર આ કાર્યમાં સિદ્ધિ મળો.. આપની અસીમ કૃપાના બળે જ હું સફળ થઇ ન થઈ શકીશ, જો આપનો અનુગ્રહ નહિ હોય, તો મને સફળતા નહિ મળે.” | મનઃ શું આ રીતે કરવાથી કંઈ લાભ ખરો ? આપણે આવું કરીએ છીએ એવી તો | = ગુરુને કે દેવને ખબર જ ક્યાં છે ? અને ખબર હોય તો ય તેઓ શું કરી શકવાના ? | આતમ ? આવો વિચાર ન કરીશ. માત્ર વગેરેને યાદ કરીએ, તો માત્ર વગેરેનું ER 8 ફળ મળે જ છે. એમ દેવ-ગુરુને ભાવથી યાદ કરીએ, તો એનું ફળ પણ મળે છે. ખરી વાત તો એ કે તારા મનનો દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ, “એમના છે 4 અનુગ્રહ વિના મને સફળતા નહિ મળે...” એવો વિશ્વાસભાવ એ જ મહાન શુભભાવ Eી છે એ જ તને આ કાર્યમાં સફળતા અપાવવામાં અગત્યનો ભાગ ભજવશે. (ક) સ્થાન: ભીંત વગેરેનો ટેકો દઈને કે આડા પડીને કે પગ પર પગ ચડાવીને - આત્મસંપ્રેષણ ન કરવું. પણ પદ્માસન વગેરે ઉચિત આસનમાં બેસીને કરવું. મન : એનો શું લાભ ? આ આતમ: એ રીતે બેસવાથી શરીર એકદમ સ્થિર રહે, મન પણ સચેત-સજાગ રહે. ભ વળી જ્યારે આવા શુભ આસનમાં બેસીએ ત્યારે વિચાર આવે કે ““આપણા ભ| પ્રાચીન પુરુષો પણ આ જ રીતે પદ્માસનાદિમાં બેસીને ધ્યાન ધરતા હશે, તેઓ કેવી ઉત્તમ સાધના કરતા હશે ? એમની કૃપાથી આજે એમની જેમ મને પણ સાધના કરવાની તક મળી.” * વળી એ વખતે નિશ્ચય કરવો કે ડાંસ-મચ્છર ગમે તે કરડે, મારે એ તરફ ધ્યાન | સી જ નથી આપવું. મારે તો આત્મધ્યાનમાં જ તલ્લીન બની જવું છે.” (છતાં એવું સત્વ વર્તમાનમાં તારી પાસે ન હોય, તો છેવટે ડાંસ-મચ્છરાદિ IIIIIIIII નિહાળીએ ઓરડો આરતમનો... ૦ (HTTTTTTT

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 156