Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ જે જિનઆણા પાળે. રાગ-દ્વેષને દૂર કરીને આતમશુદ્ધિ ભાળે, ધન છે ધનતે મુનિવરો રે, જે જિન આશા મારા ૧. નિહાળીએ ઓરડો આતમનો... ) આપણે માનીએ છીએ કે સિદ્ધશિલાની ઉપર જઈને આપણો આત્મા કાયમ માટે | તુ સ્થિર થઈ જાય એ મોક્ષ ! આ વાત જો કે સાચી જ છે, પણ આવો મોક્ષ કોણ લાવી = આપે ? તમે કહેશો કે આઠ કર્મોનો ક્ષય આવો મોક્ષ લાવી આપે... આ વાત પણ | સાચી છે. પણ ખબર છે ખરી ? કે સિદ્ધશિલામાં સ્થિરતા અને અષ્ટકર્મક્ષય આ બધું જ દ્રવ્યમોક્ષ છે, ભાવમોક્ષ તો છે, રત્નત્રયી ! રત્નત્રયીમય આત્મા ! જુઓ ને, અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજીએ કહ્યું જ છે ને ? કે द्रव्यमोक्षः क्षयः कर्मद्रव्याणां नात्मलक्षणम् । भावमोक्षस्तु तद्धेतुरात्मा रत्नत्रयान्वयी । ભાવમોક્ષ આવી જાય એટલે દ્રવ્યમોક્ષ આપમેળે આવી જ જવાનો. એટલે આપણો બધો પુરુષાર્થ છે, ભાવમોક્ષ મેળવવા માટેનો ! રત્નત્રયી મેળવવાનો ! રત્નત્રયી એટલે અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંતચારિત્ર ! - એમાં અજ્ઞાન નામનો દોષ જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ જ્ઞાનગુણ 8 પ્રગટતો જાય. મિથ્યાત્વ નામનો દોષ જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ સમ્યત્વગુણ 9 8 પ્રગટતો જાય. ' રાગ-દ્વેષ નામનો દોષ જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ ચારિત્રગુણ પ્રગટતો ||જાય. બી. એટલે રત્નત્રયીની પ્રાપ્તિ માટે આપણે દોષનાશની આરાધના કરવાની છે. આ| ભ| એમાંય મુખ્યત્વે રાગ-દ્વેષ નામના બે દોષોનો નાશ કરવાની આરાધના કરવાની છે. ત્ય આ બે દોષોના પેટા ભેદો અનેક છે. | રાગ : સ્ત્રીરાગ - ભોજનરાગ – શરીર રાગ – પદવીરાગ - શિષ્યરાગ – યશરાગ T- સત્તારાગ - ભક્તરાગ – સ્વચિંતનરાગ - સ્વપુસ્તકરાગ - સ્વસ્થાપિતતીર્થરાગ - | ઉપકરણ રાગ - ક્ષેત્રરાગ – સ્વમતરાગ...વગેરે. . ષ : વ્યક્તિદ્વેષ - આંબિલષ - ચારિત્રદ્વેષ - સ્વાધ્યાયષ - સહવર્તીમુનિદ્વેષ - ગુરુદ્વેષ - અંતર્મુખતાદ્દેષ - મૌનદ્વેષ - પરગચ્છષ - પરરાષ્ટ્રષ - શત્રુષ - mogram નિહાળીએ ઓરડો આરતમનો... ૦ (૧) 000

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 156