________________
તરીત્રયીની પ્રસ્તાવના
: () જેને શ્રાદ્ધ નથી કરતા, તેથી શું તેમને બાપ દાદાઓના રી માની લેવા અને બ્રહાણે બધી દુનિયાનું હિત કરવાવાળા માની લેવા? '' આવા આવા પ્રકારની બધી વાત કે જે પેટના દુખે માથું કુટવા જેવી, અને અભણ માનસને અફાલી મારવા જેવી છે, તેવી વાતો કરવાથી શું ફાયદે? હ સાંધુઓને અને બ્રાહ્મણને જોઇતી વસ્તુ માગવાન અને ગૃહસ્થને આપવાને ધમ છે. પરંતુ સ્વાર્થના માટે ઉંધું છતું લખતાં કે બોલતાં તેનું સારું પરિણામ ખેલવા જતાં વિપરીત જ આવે તેથી ન તે સાધી શકાય સ્વાર્થ અને ‘ન તે શોધી શકાય ધર્મ છતાં આ દુનિયાની કઈ એવી વિચિત્ર ગતિ છે કે ‘આડે રસ્તે ચાલવામાં જ પિતાનું હિત માની બેઠી છે. એવી અજ્ઞાન દશાને ઉપાય”જશે? .
ઉપર બતાવેલા કમથી અમે સાતે પ્રશ્નોનું યત્કિંચિત્ સમાધાન તે કરીને આપ્યું, પણ તે આવેલા શ્રાવકના મનનું ખરૂં સમાધાન ન થતાં બેલી ઉઠયા કે–શાહેબ! વળી બીજી વાતે સાંભળીએ એટલે અમેતો તેવાને તેવા, એમાં તે અમારૂ શું વળે? એમ કહીને ચાલતા થયા. વળી બીજા બેઠેલા હતા તે પણ ચાલતા થયા, પરંતુ ભરૂચના શાહ. મગનલાલ મેલાપસદ કે જે સારા અભ્યાસી હતા, તે કાંઈક વિચારીને બેલ્યાકે શાહેબ ! આ ગામડાઓના શ્રાવકેની ફરીયાદ ખરી છે. કારણ કે–આ બધા દશાશ્રીમાલીઓ છે. અને મૂલથી તેઓ જેનમૂર્સિપૂજક હોવા છતાં આજે કેટલાક દ્રઢીયામાં, કેટલાક સ્વામીનારાયણમાં, કેટલાક વિષ્ણુવાદિક સંપ્રદાયમાં સપડાએલા છે. કહેવત પણે છે કે “ દશામાં દશ ધમ છતાં એ બધાઓમાં ભાણ વ્યવહાર, કન્ય વ્યવહાર, એક સરખે ચાલું રહે છે તેથી અવસરે ભેગા થતાં તેમને પહેલી વાતે તેમનામાં ચચોતી હેવી જોઈએ. કારણુ બીજા બીજા ધર્મના ગુરૂઓ તે ગામડાઓમાં પ્રાયે પડયાને પાથર્યા રહેતાજ હેચ, માત્ર જૈનસાકૃઓ તેમને મળવા દુર્લભ થઈ પડે, તેથી આ ગામડાઓના શ્રાવકેની ફરીયાદ હું ઘણા વખતથી સાંભળું છું, પણ આવી. વાતે લક્ષમાં કેણુ લે? પછી અમે ઉત્તર આપે કે એને ઉપાય વાચન અને મનન એ શિવાય બીજું શું હોઈ શકે? ભરૂચી-શાહેબ ! આપે કહ્યું તે ખરૂં છે પણ આતે ગામડાઓના અભણ માનવીઓને સજવાની બુદ્ધિ છે. તેઓ આવી ફરીયાદજ શું કરવાને કતાર માટે આ લેકે કાંઇક સમજે તેવું શુદ્ધ અને સરલ થવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org