________________
તત્ત્વનયીની પ્રસ્તાવના.
કરનારા, તેવા સંતને ગંદા તરીકે ઓળખાવનારા, અને જે બધી વાતથી લભ લાલચમાં ફસેલા, તેવા પોતાના મામલા ગુરૂઓને સ્વછ તરીકે મનાવવાને પ્રયત્ન કરી રહેલાઓ, કેટલા ઉંચા દરજાને વિચાર કરવાવાળા માનવા? તેનું માપ તે કોઈ સત્ય પ્રિય હોય તેજ આંકી શકે? બાકી દૃષ્ટિ રાગનાં કે પક્ષપાતનાં ચશ્માં ચઢાવી બેઠેલા હોય તેમનાથી કિમત કેવી રીતે આંકી શકાય ?
(૫) જે ગતમ અષિને ઈર્ષ્યા ઢષથી બ્રાહ્મણોએ પિતાની જાતિમાંથી બહાર કાઢી મૂક્યા તે તમે જેનધર્મ ચલા નથી. પરંતુ એવીમા તીર્થકર શ્રી મહાવીર ભગવાનને જ્યારે કેવલજ્ઞાન થયું ત્યારે, ગોતમ ગોત્રીય ના ઇન્દ્રભૂતિ આદિ મોટા અગીયાર વિદ્વાન બ્રાહ્મણ, પિતાના ચુંમાલીસ (૪૪૦૦) શિષ્યના પરિવાર સાથે, શ્રીમહાવીરતીર્થકરની પાસે આવી, પોતાની શંકાઓ દૂર કરી બધાએ તેમના શિષ્ય થઈને રહ્યા હતા, પરંતુ તેઓ સ્વતંત્ર પણુથી રહેલા નથી. છતાં કહેવું કે અમારામાંથી કાઢી મૂકેલા તમે તમારે જૈન ધર્મ ચલાવ્યું. એવા પ્રકારની વાત કરનારા કે પિતાના ગ્રંથમાં લે લખીને બતાવનારા, બ્રહ્મજ્ઞાનીઓને કેટલા દરજાના સત્યવાદીઓ માનવા ? આવી રીતના સેંકડો લેખ લખીને ઉધું છતું કરી ગયા છે, તે અમારા ઓ ગ્રંથથી આપ સજજને જોઈ શકશે અને વિચારી પણ શકશે. ' '
(૬) તમારે જેને શિક્ષા કરવાને માટે વિષ્ણુ ભગવાને માવી પુરૂષ પેદા કરીને મોકલ્યો અને તમારા જેને વેદ ધર્મથી ભ્રષ્ટ કર્યા. આ વાતમાં કેટલી બધી સત્યતા? અને કેટલી બધી વિચિત્રતા? વિષણુ ભગવાનનું જેનેએ એવું શું બગાડયું હતું કે જેથી આટલે બધે જૂઠ પ્રપંચ કર પડયો ? ગીતામાં વિષ્ણુ ભગવાન પોતેજ કહી ગયા છે કે–સજજને ને ઉદ્ધાર કરવા અને દુષ્ટોને નાશ કરવા હું યુગ યુગમાં અવતાર લેતો રહું છું.'
અહીં દુ ને વિચાર કરી જોતાં–જે જીના ઘાતક હય, જૂઠ બેલ નારા કે જૂઠ લખનારા અને અધર્મના પોષક હોય તેવા એના માટે યુગ યુગમાં અવતાર લેવાનું કહી ગયા હોય તે તે કદાચ વિચારી શકાય, આપણું આર્યો પર અનાર્યોના અનેક હુમલા થએલા છે, તેવા સમયમાં વિષ્ણુ ભગવાને કઈ
શું” કે “ચા” કરેલું હોય તેમ તે જાણવામાં આવ્યું નથી. તે પછી સર્વ પ્રકારથી શુદ્ધ એવા જૈનેના માટે માયાવી પુરૂષને ધકેલી મૂ, એવું લખ નારા કેટલા બધા પ્રપંચના કરનારા સમજવા ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org