________________
છે. એથી જ સુરતે અખીલ ભારતને જમણને સ્થાને સહિષ્ણુતાને આદેશ આપે છે એમ કહી શકાય. સુરતે અનેક જલપ્રલય જોયા છે, સુરતે અનેક દાવાનળે અનુભવ્યા છે, સુતે અનેક લુટે આપી છે અને એવા અનેક કરી “ઘ” ઝીલ્યા છે એથી તો ભારતનું નાનું બાળક પણ જાણીતું છે. - સુરત એટલેજ સાહિત્ય, સુરત એટલેજ વેપારને ધીકતે ધંધે, સુરત એટલેજ કારીગરીને ઉત્તમ નમુને, સુરત એટલે જ સંસાર સુધારાની જવલન્ત મૂર્તિ, સુરત એટલેજ રાજકીય ઉથલપાથલનું કેન્દ્ર સ્થાન. આથીજ સુરતની સુરત સારાય ભારતમાં બે નમુન છે. 1 સુરતને આ જગ જુને ઈતિહાસ ભાતે નિહાળે છે અને તેમાંજ તેની મહત્તા છે. સુરતના પ્રત્યેક બાળ વૃદ્ધને પૂછીએ કે સુરતની સુંદરતા કયાં છે? સુરતની દાન પ્રીયતા કયાં વસે છે? સુરતનું સૌંદર્ય કયાં નજરે ચડશે? તે તરતજ જવાબ મલશે કે “નાણાવટ અને ગોપીપુરામાં
અને એ નાણાવટ અને ગોપીપુરાના માલીકે કેણું કે જેમણે આ સંસ્કૃતી જાળવી રાખી? તે એક બાળક પણ કહી શકશે કે એક વખતના શુદ્ધ ક્ષત્રિયે અને હાલના જ. ગોપીપુરા કે નાણાવટમાં દાખલ થતાંજ ગગન ચુમ્મત જીન મંદિર, ઉપાશ્રયે, ધર્મશાળાઓ, જ્ઞાન ભંડાર, જસપિ, એડિગે, સ્કુલના, રમ્ય દર્શન થાય છે. આ વૈભવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com