________________
પ્રસ્તાવના. સુરતનું જમણ અને કાશીનું મરણ એ લેકેતિ એ પ્રસિદ્ધ થયેલા સુરતની સુરત સાચેજ બેનમુનું છે. પણ સુરત કેવળ તેના જમણથીજ પ્રસિદ્ધ થયું છે એમ નથી. સત્ય વાત તો એ છે કે સુરત તેના ઔદાર્યથી, તેની દાન પ્રીયતાથી, અને તેના આતિથ્ય સત્કારથીજ પ્રસિધ્ધ થયું છે. એથી જ સુરત એ રડતી સુરત નથી પણ કર્તવ્યનિષ્ઠ સુરત છે.
સારાય ભારતનું નંદનવન કાશ્મીર અને ગુજરાત છે. ગુજરાતનું નંદનવન સુરત છે. એક વખત સુરતની યાત્રા કરનાર વ્યકિત શત્ મુખે ભાખે છે કે “ખરેજ સુરત સ્વર્ગ પુરી છે. સુરતને આંગણે વસંત છે. વસંતને સ્વભાવ છે કે પિતે ખીલી અન્યને ખીલવે.
સુરત ખવ્યું છે, ખીલે છે અને સાથે ગુજરાતને પણ ખીલવે છે. સુરતના દર્યથીજ તેનું જમણ વખણાય છે. તેની દાન પ્રયતાથીજ સુરત જગમશહુર છે. સુરતના આતિથ્ય સત્કારથી જ અંગ્રેજો ભારતમાં પિતાના થાણું નાખી શકયાં. એ સૌ ઇતિહાસ પ્રસિદ્ધ છે.
પણ એટલામાંજ સુરતની સુંદરતા નથી આવી જતી. સુરતનું સિંદર્ય નિહાળવું હોય તો સુરતના આંતરપટ ઉકેલવા જોઈએ. સુરતની સુંદરતા તે સુરતે જે કારી “ઘા” અલ્યા છે અને તે છતાંય જગને પડકાર આપતું ઉભું છે તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com