Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વ્યતિહારાર્થક ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. તેથી ચૈત્રી ધાન્ય વ્યતિતુનતિ અહીં દ્રવ્યના વ્યતિહારાર્થક વિ + અતિ + તૂ ધાતુને આ સૂત્રથી આત્મપદ થતું નથી. અહીં ઉપર જણાવ્યા મુજબ અન્યોન્યાયક શબ્દનો પ્રયોગ નથી. તેમજ દૃ અને વહું ધાતુને છોડીને અન્ય જીત્યર્થકાદ્રિ ધાતુથી ભિન્ન ધાતુ વ્યતિહારાર્થક હોવા છતાં કિયા તિહારાર્થક નથી. તેથી તેને આ સૂત્રથી આત્મપદ થતું નથી. પરંતુ દેશપાવર રૂ-રૂ9૦૦ થી પરસ્મપદ થાય છે. આ રીતે આ સુત્રના આગળનાં પ્રત્યુદાહરણોમાં પણ યથાસંભવ વિચારવું. અર્થ - ચૈત્રને ઈષ્ટ એવું ધાન્ય; તેના દેખતાં બીજાઓ કાપીને પોતે (બીજા) ગ્રહણ કરે છે. અહીં યાદ રાખવું કે ધાત્વર્થ સંગ્રહ કરવા સ્વરૂપ લવનાર્થક છે. ચૈત્રને સંગફ્ટમાણ ધાન્ય ઈષ્ટ છે. તેને બીજા લઈ જાય છે. ધાન્ય કાપવાનું ચૈત્રને ઈષ્ટ નથી . ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું.
ત્યથરિવર્ગને વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સચોચાર્ય શબ્દનો પ્રયોગ ન હોય તો; દૃ અને વત્ ધાતુને છોડીને અન્ય ગત્યર્થક; હિંસાર્થક; શબ્દાર્થક અને સ્ ધાતુથી ભિન્ન જ ક્રિયાતિહારાર્થક ધાતુને કત્તામાં આત્મપદ થાય છે. તેથી વ્યતિક્ષત્તિ, તિદિક્તિ; વ્યતિગત્પત્તિ અને વ્યતિદક્તિ અહીં શિયાતિહારાર્થ પણ ગત્યર્થક વિ + ગતિ + કૃ, ધાતુને હિંસાર્થક વિ + ગતિ + હિંસુ ધાતુને, શબ્દાર્થક વિ + તિ + નન્દુ ધાતુને અને વિ + કૃતિ + હસ્ ધાતુને આ સૂત્રથી આત્મપદ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ પરસ્મપદ થાય છે. અર્થ ક્રમશઃ - બીજાને કરવાની ઈષ્ટ એવી સરકવાની ક્રિયા બીજા કરે છે. બીજાને કરવાની ઈષ્ટ એવી હિંસા કરવાની ક્રિયા બીજા કરે છે. બીજાને કરવાની ઈષ્ટ એવી બોલવાની ક્રિયા બીજા કરે છે. બીજાને કરવાની ઈષ્ટ એવી હસવાની ક્રિયા બીજા કરે છે.
સચોચાઈ તિ ઝિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અન્યોન્યાર્થક બન્યોન્ય રૂતરેતર અને પરસ્પર શબ્દનો પ્રયોગ ન હોય તો જ, દૃ અને વદ્ ધાતુને છોડીને અન્ય ગત્યર્થક હિંસાર્થક શબ્દાર્થક અને
. ૨૨