________________
ના બા ને હ્રસ્વ જ્ઞ આદેશ. ઉપર જણાવ્યા મુજબ દ્વિત્વના પૂર્વભાગને સદ્ ભાવ વગેરે કાર્ય થવાથી ઞીત્ આવો પ્રયોગ થાય છે. અર્થ - કરાવ્યું. ॥૨॥
सन् यङश्च ૪||૩||
·
સદ્ પ્રત્યયાન્ત અને વૅક્ (૫) પ્રત્યયાન્ત ધાતુના પ્રથમ એકસ્વરવાળા ભાગને દ્વિત્વ થાય છે. સૂત્રમાં ૬ નું ઉપાદાન પૂર્વોક્ત · નિમિત્તોના સમુચ્ચય માટે છે. તેથી ઉત્તર સૂત્રથી યથાસંભવ પરોક્ષાદિમાં પણ દ્વિત્વ સિદ્ધ થાય છે. સૂત્રમાં ષષ્ઠીનો નિર્દેશ ઉત્તર સૂત્ર માટે છે... વગેરે ભણાવનારે જિજ્ઞાસુઓને સમજાવવું જોઈએ. તિનૢ ધાતુને ‘મુ-તિનો॰ રૂ-૪-૬' થી સન્ (F) પ્રત્યય. આ સૂત્રથી તિર્ ને દ્વિત્વ. ‘વ્યગ્નન૦૪-૧-૪૪' થી અભ્યાસમાં અનાદિ વ્યઞ્જન ન્ સ્ નો લોપ. ‘વનઃ ગમ્ ૨-૧-૮૬' થી તિનુ ના ગ્ ને ર્ આદેશ. ‘અઘોષે૦ 9-રૂ-૧૦’ થી ગ્ ને ૢ આદેશ. ‘નામ્યન્ત૦ ૨-રૂ-9’ થી સન્ ના સ્ ને પ્ આદેશ વગેરે કાર્યથી નિષ્પન્ન તિતિક્ષ ધાતુને વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી તિતિક્ષતે આવો પ્રયોગ થાય છે. અર્થક્ષમા કરે છે. ‘વ્યગ્નનાવે૦ રૂ-૪-૬' થી પણ્ ધાતુને યક્ પ્રત્યય. આ સૂત્રથી પથ્ + ય્ ને દ્વિત્વ. ઉપર જણાવ્યા મુજબ અભ્યાસમાં વ્ યૂ નો લોપ. ‘બ-મુળા૦ ૪-૧-૪૮' થી અભ્યાસમાં ૩ ને ઞા આદેશથી નિષ્પન્ન પાદ્ધ ધાતુને વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી પાપતે આવો પ્રયોગ થાય છે. અર્થ- વારંવાર અથવા અતિશય રાંધે .11311
स्वरादे द्वितीयः ४|१|४|
ક્રિત્વ યોગ્ય સ્વરાદિ ધાતુના બીજા એકસ્વરવાળા ભાગને દ્વિત્વ
૧૭૩